GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ચંદ્રાબાબુ નાયડુની વિજયવાડા એરપોર્ટ પર તલાશી લેવામાં આવતા ટીડીપી ભડકી ઉઠી

ટીડીપી અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુની વિજયવાડા એરપોર્ટ પર તલાશી લેવામાં આવી.. એરપોર્ટ પર ચંદ્રાબાબુને મળેલી વીઆઈપી સુવિધા રાજ્ય સરકારે પરત લીધી છે. જેથી ચંદ્રબાબુ નાયડુની એકપોર્ટ પર તલાશી લેવામાં આવી.. આ પ્રકારની ઘટના બાદ ટીડીપીનો આરોપ છે કે, વાઈએસઆર બદલાની ભાવનાથી રાજનીતિ કરી રહી છે.

આ ઉપરાંત ચંદ્રબાબુ નાયડુના વીઆઈપી વાહનને પણ વિમાન સુધી જવા દેવાની એન્ટ્રી ન મળી. આ મામલે ટીડીપી નેતા અને આંધ્ર પ્રદેશના પૂર્વ ગૃહ પ્રધાન ચિન્ના રજપ્પાએ જણાવ્યુ કે, એરપોર્ટ પર અધિકારીઓનું વલણ અપમાનજનક હતુ. જેથી ચંદ્રબાબુ નાયડુને રાજ્ય અને કેન્દ્ર સરકાર પુરતા પ્રમાણમાં સુરક્ષા પુરી પાડે.

READ ALSO

Related posts

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર, ૭ જુલાઇથી ફોર્મ ભરવા પ્રક્રિયા થશે શરૂ

pratik shah

ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: 100 ટકા ટ્રેનો નિયમિત અને નિશ્વિત સમયે ઉપડી, આ એક જ ટ્રેન થઇ લેટ

Bansari

MP: જ્યોતિરાદિત્ય સિંધિયા કેમ્પના આ ધારાસભ્યોને મળ્યું કેબિનેટમાં સ્થાન, જુઓ લિસ્ટ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!