GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કાશ્મીર બાદ હવે આંધ્ર પર ત્રાટક્યું નજરકેદનું વાવાઝોડુ, ચંદ્રાબાબુને પુત્ર સાથે કર્યા નજરકેદ

આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ અને ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્ર નારા લોકેશને પોલીસે નજર કેદ કર્યા. ટીડીપીએ પાર્ટીના નેતાની હત્યા મામલે ભૂખ હડતાળનું આયોજન કર્યુ હતુ.  જોકે, આ ભૂખ હડતાળની શરૂઆત પહેલા ચંદ્રબાબુ નાયડુને નજર કેદ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યની YSRCP  સરકાર પર ટીડીપીએ રાજકીય હત્યાનો આરોપ લગાવ્યો છે. ટીડીપીએ રાજકીય હત્યાના વિરોધમાં ચાલો અટામકુર રેલીનું આયોજન કર્યુ હતુ. જેથી અમરાવતી, નરસરાવપેટા, પલનાડુ અને ગુરાજલામાં કલમ 144 પણ લાગૂ કરી દેવામાં આવી હતી.  પોલીસે રેલી પહેલા ટીડીપીના  અનેક કાર્યકરોની પણ અટકાયત કરી છે.

ટીડીપી કાડરને કોઈ પણ પ્રકારના પ્રદર્શન કરવાથી રોકવાના વિરુદ્ધમાં નાયડુએ રાજ્યભરમાં 12 કલાકની ભુખ હડતાલ કરી આહવાન કર્યુ છે.

રાજ્યના પોલીસ ડીજીપી ગૌતમ સાંવગે મંગળવારે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવાનું એલાન કરતા કહ્યું કે કોઈ પણ પ્રકારની બેઠક, રેલી અથવા વિરોધ માર્ચની મંજૂરી વગર નહીં થઈ શકે.

Read Also

Related posts

VIDEO: હવે આને કોણ સમજાવે, જુઓ તો ખરા લાઈવ રિપોર્ટીંગમાં કેમેરાની સામે આવી શું કરે છે આ ટેણીયું

Pravin Makwana

રાજયમાં વધુ 1101 નવા પોઝીટીવ સાથે કોરોના સંક્રમણનો આંક 70 હજાર, 14 હજારથી વધુ છે એક્ટિવ કેસ

Karan

ટાપૂ પર ચીનની નજર, યુદ્ધાભ્યાસના અહેવાલોની વચ્ચે તાઈવાને તૈનાત કરી એન્ટી-શિપ મિસાઈલથી લેંસ F-16 ફાઈટર 

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!