આ વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ 16 જુલાઇ 2019ના રોજ છે. આ વખતના ચંદ્ર ગ્રહણની ખાસ વાત એ છે કે તે ભારતમાં જોવા મળશે. ભારતીય સમયાનુસાર તે રાતે 1 વાગીને 31 મિનિટે, ગ્રહણના મધ્યમાં 3 વાગીને 1 મિનિટે તથા ચંદ્રગ્રહણનો મોક્ષ 4 વાગીને 30 મિનિટે થશે. ગ્રહણ કુલ 2 કલાક અને 59 મિનિટ રહેશે. ભારત સાથે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળશે.
ચંદ્ર ગ્રહણ બાદ આ બાબતોનું રાખો ધ્યાન

ચંદ્ર ગ્રહણ બાદ સ્નાન અને દાન કરવું પુણ્યદાયક માનવામાં આવે છે. આ અવસરે ઘઉં, ધાન, ચણા, મસૂલ દાળ, ગોળ, ચોખા, કાળા ધાબળા, સફેદ-ગુલાબી વસ્ત્ર, ચૂડા, ચાંદી તથા સ્ટીલના વાટકામાં ખીર દાનથી લાભ મળશે.
આ દિવસે ગુરુ પુર્ણિમા ઉત્સવ પણ ઉજવવામાં આવશે. આ દિવસે ગુરુ પૂજન સાથે હવન, ભંડારા વગેરે અન્ય શુભ કાર્ય પણ થશે. પરંતુ આ તમામ સૂતક આરંભ થતા પહેલાં સાંજે 4.30 વાગ્યા સુધીમાં પૂરા કરી લેવામાં આવશે.

149 વર્ષ પહેલાં ગુરુ પૂર્ણિમા પર થયું હતું ચંદ્ર ગ્રહણ
આ વખતે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ 16 જુલાઇએ થશે. આ ચંદ્ર ગ્રહણ અનેક રીતે ખાસ છે. આ વખતે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ દેખાશે. આ ઉપરાંત આ ગ્રહણ આષાઢ માસની પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે થશે. જ્યોતિષોની માનીએ તો આવો સંયોગ 149 વર્ષ બાદ બની રહ્યો છે.

149 વર્ષ બાદ દુર્લભ સંયોગ
આ વખતે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ 16 જુલાઇએ થશે. આ ચંદ્ર ગ્રહણ અનેક રીતે ખાસ છે. આ વખતે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ દેખાશે. આ ઉપરાંત આ ગ્રહણ આષાઢ માસની પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે થશે. જ્યોતિષોની માનીએ તો આવો સંયોગ 149 વર્ષ બાદ બની રહ્યો છે.
12 જુલાઇ 1870ના રોજ 149 વર્ષ પહેલાં ગુરુ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ થયું હતું. તે સમયે પણ શનિ, કેતુ અને ચંદ્ર સાથે ઘન રાશિમાં સ્થિત હતુ. સૂર્ય, રાહુ સાથે મિથુન રાશિમાં સ્થિત હતાં.

અહીં જોવા મળશે ચંદ્ર ગ્રહણ
ચંદ્ર ગ્રહણ ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળશે.
ચંદ્ર ગ્રહણ બાદ જરૂર કરો આ કામ
ચંદ્ર ગ્રહણ પુરુ થયા બાદ ઘરમાં શુદ્ધતા માટે ગંગાજળનો છંટકાવ કરો.

ગ્રહણ બાદ સ્નાન કરીને ભગવાનની મૂર્તિને સ્નાન કરાવીને તેની પૂજા કરો.
ગ્રહણ કાળ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ઘરની બહાર ન નીકળે. જો બહાર જવું જરૂરી હોય તો ગર્ભમાં રહેલા બાળકની રક્ષા માટે ચંદન અને તુલસીના પાનનો લેપ જરૂર લગાવો.
Read Also
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો