GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

વર્ષનાં પહેલાં ગ્રહણ પર જલ્દીથી કરી લો આ કામ, ખુલી જશે પૈસાદાર થવાનો રસ્તો

10 જાન્યુઆરીએ વર્ષનું પહેલું ગ્રહણ લાગવા જઈ રહ્યુ છે. ગ્રહણના દિવસે કોઈ ખાસ ઉપાય કરીને તમે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત કરી શકો છો. આ ચંદ્ર ગ્રહણ રાત્રે 10.37થી શરૂ થઈને 11 જાન્યુઆરીની રાત 2.45 વાગ્યા સુધી રહેશે.

વર્ષ 2020માં કુલ 6 ગ્રહણ લાગવાના છે જેમાં 2 સૂર્ય અને 4 ચંદ્રગ્રહણ હશે.આ વર્ષનું પહેલું ગ્રહણ છે. તો ચાલો જાણીએ કે આ ચંદ્રગ્રહણમાં તમે કંઈ રીતે તમારું સૌભાગ્ય વધારી શકો છો.

ગ્રહણ શિવલિંગ સિવાયની તમામ મૂર્ત અને અમૂર્ત વસ્તુઓ પર લાગે છે. ગ્રહણ દરમિયાન એક માત્ર શિવલિંગ જ છે જેની પૂજા કરી શકાય છે. શિવલિંગ બધા દોષોનો નાશ કરે છે.

ચંદ્રગ્રહણ દરમિયાન પૂજાઘરમાં રાખેલ પારદ શિવલિંગ ઉપર જ જળાભિષેક કરો. પારદ શિવલિંગની વિશેષ પૂજા કરવાથી ગ્રહણની અસરો ઓછી થાય છે.

ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ આસન પર બેસો અને શિવલિંગને તમારી સામે રાખો અને ધૂપ પ્રગટાવીને તેની પૂજા કરો.

પૂજા દરમિયાન પારદ શિવલિંગ પર ચંદન સમર્પિત કરો અને તેને તિલકની જેમ તમારા કપાળ પર લગાવો.

પારદ શિવલિંગ પર વિશેષ મંત્રનો જાપ કરો. ઓમ હ્રી નમ: શિવાયનો જાપ કરો, તમારું સૌભાગ્ય ચોક્કસ જાગૃત થશે.

આ ચંદ્રગ્રહણ બુધની રાશિમાં અને ગુરુનાં નક્ષત્રમાં પડી રહ્યું છે, તેથી આ દિવસે સફેદ વસ્ત્રો પહેરો.

સગર્ભા સ્ત્રીઓએ આ ગ્રહણ દરમ્યાન પારદની ગોળી પોતાના ગળા પર અથવા સફેદ દોરામાં પોતાની કમર પર બાંધવી જોઈએ. તેનાંથી તેમના ગર્ભની રક્ષા થાય છે.

આ સિવાય સગર્ભા સ્ત્રીઓએ ચંદનનો લેપ પોતાની નાભિ પર લગાવવું જોઈએ. તુલસીનાં પાન ઘસીને તેનો લેપ પણ લગાવી શકાય છે.

ચંદ્રગ્રહણના દિવસે  ડુંગળી અને લસણનો બિલકુલ ઉપયોગ કરશો નહીં. તમે જે પણ ખાઓ, તેમાં તુલસીનું પાન નાખો.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!