GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લોકડાઉન-4માં છૂટછાટ બાદ પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદમાં શ્રદ્ધાળુઓની અવર-જવર શરૂ

ચાંદોદ

લોકડાઉન-4માં સરકારે અમુક છૂટાછાટ આપી છે. જેથી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદમાં મર્યાદિત સંખ્યા સાથે શ્રદ્ધાળુંઓ અને યાત્રાળુંઓની અવરજવર શરૂ થઈ છે. અહીયા નર્મદા કિનારે અસ્થિ વિસર્જનની ક્રિયા માટે શ્રદ્ધાળુઓની નાના પાયે અવરજવર શરૂ થઈ છે.

લોકડાઉન 3 વખતે બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક વિધી કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું..જોકે હજુ મામલતદારનું સમર્થન મળ્યું નથી. પરંતુ લોકડાઉન 4માં આપેલી છૂટછાટને કારણે યાત્રાળુંઓ અહીયા આવતા થયા  છે અને યાત્રાળુંઓ દ્વારા સોશિયલ ડિસટન્સીંગનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે છે…સાથેજ તેઓ માસ્ક સાથેજ યાત્રાધામમાં આવતા હોય છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!