Lucky Wife for Husband: આચાર્ય ચાણક્ય મહાન દાર્શનિક અને કૂટનીતિજ્ઞ હતા. તેમણે પોતાના શાસ્ત્ર ચાણક્ય નીતિમાં માનવ જીવન અને તેમાં સફળતા પ્રાપ્ત કરવા વિશે ઘણીબધી વાતો કહી છે. આ નીતિયો જૂના સમયમાં જેટલી કારગર હતી. આજના જીવનમાં પણ એટલી જ સફળ છે.

કોઈ વ્યક્તિ જો આ નીતિયો પર અમલ કરી લે તો જીવનમાં ક્યારેય અસફલ નથી થઈ શકતો. ચાણક્યએ વૈવાહિક જીવન વિશે પણ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે કેટલીક એવી સ્ત્રીઓ હોય છે, જે પોતાના પતિ માટે ઘણી લકી સાબિત થાય છે.
સાચુ મન
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે વાત-વાત પર રડવું, ચીસો પાડવી અને બુમો પાડનારી પત્નીઓ ઘણી શુભ હોય છે. આવી સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. આવી સ્ત્રીઓ સાચા મનવાળી હોય છે. જે પોતાની દરેક વાતને રડવા અને ઝઘડવા દરમિયાન કાઢી નાખે છે.
સહનશીલ
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે પુરૂષોની તુલનામાં સ્ત્રીઓ વધારે સહનશીલ હોય છે. જો કે, ઘણી સ્ત્રીઓ ઘરમાં ઘણી બુમો-ચીસો પાડે છે. દેખીતું છે કે પત્નીના આવું કરવાથી પતિઓને ગુસ્સો આવતો હશે, પણ ચાણક્યએ આવી સ્ત્રીઓ માટે અલગ જ તર્ક આપ્યું છે.
કિસ્મત
તેમના અનુસાર, આવી સ્ત્રીઓ ખૂબ જ નાજુક હોય છે. વધારે સંવેદનશીલ સ્ત્રીઓ બુમો પાડવા કે રડવા લાગે છે, પણ જેના પણ વિવાહ આવી સ્ત્રી સાથે થાય છે, તેની કિસ્મતના તાળા ખુલી જાય છે.
શુભ
આવી સ્ત્રીઓ પરિવાર માટે ઘણી શુભ માનવામાં આવે છે. જે પોતાની દરેક વાત મનમાંથી બહાર કાઢી દે છે. મન સાફ હોવાના કારણે આવી સ્ત્રીઓ કોઈના પ્રતિ દ્વેષ ભાવના નથી રાખતી. આવી સ્ત્રીઓ ક્યારેય કોઈનું દિલ નથી તોડતી, આ મહિલાઓ હંમેશા બીજાની ભાવનાઓનું ધ્યાન રાખે છે.
READ ALSO
- ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો
- AHMEDABAD / બસમાં બાજુમાં બેઠેલા યુવકે નશાયુક્ત બિસ્કિટ ખવડાવી બેભાન કર્યા, સાડા ત્રણ લાખ લૂંટી લીધા
- રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ હારી? જાણો મંથન બેઠકમાં શું બોલ્યા અશોક ગેહલોત અને રાહુલ ગાંધી
- INDIA ગઠબંધન આગામી 7-8 દિવસોમાં કરશે બેઠક, સીટ શેરિંગ સહિત આ મુદ્દાઓ પર થશે મંથન
- ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બેટરીનું આયુષ્ય કેટલું છે, ખરાબ થાય તે પહેલા મળે છે આ સંકેતો