GSTV
Home » News » PAK ટીમના સરફરાઝે ઘરની બહાર ગાયુ ‘મોકા-મોકા’

PAK ટીમના સરફરાઝે ઘરની બહાર ગાયુ ‘મોકા-મોકા’

ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને સ્વદેશ પરત ફરેલો કેપ્ટન સરફરાઝ અહમદનો જબર્દસ્સ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વિજય બાદ સ્વદેશ પાછી ફરેલી પાકિસ્તાન ટીમના ખેલાડીઓના ઘરની બહાર લોકોની ભારે ભીડ ઊમટી પડી હતી. ઘરની બહાર ઊભેલી ભીડની માગને જોતાં તેણે ‘મૌકા-મૌકા’ ગીત પણ ગાયું.

સરફરાઝના પ્રોત્સાહન માટે તેના ઘરની બહાર લોકો  સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સરફરાઝનું ઘર રંગબેરંગી લાઇટ્સ અને પાકિસ્તાની ધ્વજથી શણગારવામાં આવ્યું હતું. સરફરાઝની એક ઝલક જોવા માટે લોકો ધાબા પર અને અગાશીમાં ઉભા રહ્યા હત. સરફરાઝની ગીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

Related posts

તહેવારો દરમ્યાન વજન ન વધે અને ફીટ રહેવાં માંગો છો તો આ 6 ટિપ્સ અજમાવો, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે

Mansi Patel

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah

રોજનાં 100 રૂપિયા લગાવીને મેળવી શકો છો 20 લાખ, બહુજ લાભદાયક છે આ પ્લાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!