GSTV
Home » News » આ..શુ? ગ્લૂથી પોતાના હોઠ ચોંટાડી રહી છે યુવતીઓ, TikTok પર આ વિચિત્ર ચેલેન્જ વાયરલ

આ..શુ? ગ્લૂથી પોતાના હોઠ ચોંટાડી રહી છે યુવતીઓ, TikTok પર આ વિચિત્ર ચેલેન્જ વાયરલ

વીડિયો શેરિંગ એપ ટિકટૉક પર આજકાલ એક વિચિત્ર ચેલેન્જ ચાલી રહ્યું છે. તેનું નામ સુપર ગ્લુ લિપ ચેલેન્જ છે. તેમાં યુવતીઓ પોતાના હોઠને ખૂબસુરત દેખાડવા ટે ગ્લૂનો ઉપયોગ કરે છે.

કિમ કાર્દશિયન અને એન્જેલીના જૉલીના હોઠોને ઘણા પસંદ કરવામાં આવે છે કારણ કે તેના લિપ્સ થોડા ઉપર ઉઠેલા છે. તેના જેવા જ દેખાવા માટે યુવતીઓ હોઠો ઉપર ગ્લૂ લગાવીને ચોટાડી રહી છે, જેનાથી હોઠ ઉભરેલા દેખાય છે.

હોઠની ઉપર લગાવે છે ગ્લૂ

ગ્લૂ લિપ ચેલેન્જમાં યુવતીઓ સૌથી પહેલાં હોઠો પર ગ્લૂ લગાવે છે અને હોઠને ઉપરની તરફ ચોંટાડી દે છે. તે બાદ તે પોતાના હોઠ પર લિપસ્ટિક લગાવી દે છે. તેનાથી તેના હોઠ ઉપરની તરફ ઉઠેલા દેખાય છે.

શફીક નામના ટ્વિટર યુઝરે આ ટિકટૉક વીડિયોને શેર કર્યો છે. તેણે લખ્યું કે કલ્પના કરો કે તમે કોઇ સાથે વાત કરી રહ્યા છો અને તમારા હોઠ ભૂલથી તમારા હોઠ નીચે થઇ જાય. આ ટ્વિટના 7 મિલિયનથી વધુ વ્યુઝ આવી ચુક્યા છે. સાથે જ 3 લાખથી વધુ લાઇક્સ અને 68 હજારથી વધુ રિ-ટ્વિટ્સ થયા છે.

Read Also

Related posts

ચાર બિલાડીઓએ કોબરા સાંપને ઘેરીને કર્યો હુમલો, જુઓ કોણે મારી બાજી

GSTV Desk

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

કિશોરીઓને ફોસલાવીને ઑનલાઇન કરાવ્યું ગંદુ કામ, સામે આવ્યા 22 હજાર અશ્લીલ વીડિયો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!