GSTV
Home » News » કૉંગ્રેસ કાર્યકર્તાઓનાં હોબાળામાં ખુરશીઓ ઉછળવા લાગી, અમુક તો થયા લોહીલૂહાણ

કૉંગ્રેસ કાર્યકર્તાઓનાં હોબાળામાં ખુરશીઓ ઉછળવા લાગી, અમુક તો થયા લોહીલૂહાણ

હિમાચલ કૉંગ્રેસના શિમલા સ્થિત પ્રદેશના વડામથક રાજીવ મકાનમાં નવા પ્રદેશના અધ્યક્ષ કુલદીપનો પદભાર સમારંભ હતો એ કાર્યક્રમમાં ગુરુવારે બાબલ થઈ ગઈ હતી. કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષનાં અભિનંદન સમારંભમાં કાર્યકરોમાં જોરદાર ઢીકા-પાટુ વાળી થઈ હતી.

આ દરમિયાન કાર્યકર્તાઓએ એક બીજા પર ખુરશીઓનાં ઘા પણ કર્યા હતા, જેમાં કેટલાક કાર્યકરો ઘાયલ થઈ ગયા છે. એક કાર્યકર્તાનાં માથામાથી લોહી પણ નીકળવા લાગ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ સીએમ વીરભદ્ર સિંહ, મુકેશ અગ્નિહોત્રી, કૌલ સિંહ ઠાકુર, આશા કુમારી અને સુધીર શર્મા પણ હાજર હતા. ઉપરાંત, કોંગ્રેસ પ્રધાન રજની પાટિલ, નવનિયુક્તિ અધ્યક્ષ કુલ્દીપ રાઠોડ, ભૂતપૂર્વ અધ્યક્ષ સુક્ખુએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

READ ALSO

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!