GSTV
Home » News » ચારડા પાસે બે દિવસ પેલા કેનાલ રિપેરિંગ કરી અને બે દિવસ પછી ગાબડુ

ચારડા પાસે બે દિવસ પેલા કેનાલ રિપેરિંગ કરી અને બે દિવસ પછી ગાબડુ

બનાસકાંઠાના થરાદના ચારડા પાસ માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. ત્રણ દિવસ પહેલા જ કેનાલ રિપેરીંગનું  કામ કરવામાં આવ્યુ હતું. કેનાલ રિપેરિંગનું કામ પૂર્ણ થયા બાદ ચેકિંગ માટે પાણી છોડવામાં આવતા ગાબડુ પડ્યું હતું. આઠ ફૂટનું ગાબડુ પડતા પાણી વેડફાયું છે. હલકી ગુણવત્તા વાળુ કામ થતાં વારંવાર ગાબડા પડતા હોવાનો આરોપ લાગ્યો છે.

Related posts

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

એક સમયે સ્ટેશનરીનો ધંધો કરનારા આ ખેડૂતે ખેતી ક્ષેત્રે કઈ રીતે ઉત્તમ આવક લીધી ?

Mayur

કેવી રીતે ભાવનગરના ખેડૂત મિશ્ર પાકમાં ઉત્તમ ઉત્પાદન લે છે ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!