GSTV

અંબાજીના ગબ્બરમાં રસ્તો બંધ કરાતા ચૂંદડીવાળા માતાજીનો કરાયો વિરોધ

અંબાજીના ગબ્બર ખાતે ચૂંદડીવાળા માતાજીનું મંદિર આવેલુ છે. આ મંદિરમાંથી ગુરૂધૂણી જવાનો રસ્તો નીકળે છે. આ રસ્તો ચૂંદડીવાળા માતાજી દ્વારા બંધ કરી દેવાતા ગુરૂધૂણીના સાધકો ભક્તો અને અનુયાયીઓ દ્વારા ચૂંદડીવાળા માતાજીનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુરૂધૂણીના સાધકોએ રસ્તો ખોલાવવા માટે ચૂંદડીવાળા માતાજીના મંદિર પર હલ્લાબોલ કર્યો હતો. તો આક્ષેપ એવા પણ કરાયા છેકે માતાજીને રાજકીય પીઠબળ હોવાથી તંત્ર દ્વારા કોઇ પગલા લેવાયા નથી. તો અગાઉ પણ સેન્ચ્યુરી વિસ્તારમાં ગેરકાયેદસર બાંધકામ કરવાને લઇને ચૂંદડીવાળા માતાજી વિવાદમાં આવી ચૂક્યા છે.

READ ALSO

Related posts

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur

Corona Effect: ડોલરના મુકાબલે ગગડ્યો રૂપિયો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!