GSTV

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું, જો યોગ્ય તપાસ નહીં થાય તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

Last Updated on September 18, 2020 by

એશિયાના સૌથી મોટા ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ઊંઝા એપીએમસીને ભાજપમાં નવા ચેરમેન મળ્યા પરંતુ બીજું જૂથ હવે સેસ મુદ્દે સામે આવી ગયું છે. અને ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. વેપારી અને નિકાસકારોએ નિષ્પક્ષ એજન્સીને સેસ કૌભાંડની તપાસ કરવા માગ કરી છે. અને જો તપાસ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

માર્કેટયાર્ડના વેપારી ખુલીને સામે આવ્યા છે અને ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ભાજપના અગ્રણી અને નારાયણકાકા સંબંધી દીક્ષિત પટેલ નામના નિકાસકાર અને અગ્રણી વેપારીએ ચીમકી ઉચ્ચારીને કહ્યુ કે માર્કેટમાં 15 કરોડથી વધુનું કૌભાંડ થયું છે અને જિલ્લા રજિસ્ટ્રારની તપાસ તટસ્થ નથી. સાથે ચેરમેન જ આ અંગે તપાસ કઈ રીતે કરે તે અંગે પણ ચર્ચા થકી આક્ષેપ કર્યા. સાથે આ સમગ્ર સેસ કૌભાંડમાં વિજિલન્સ કે સીબીઆઈ તપાસની માગ કરી.

READ ALSO

Related posts

સેબીએ મ્યુચલ ફંડ રોકાણકારોને આપી રાહત, હવે થોડી જ મિનિટમાં ઉપાડી શકશો નાણાં, જાણો પુરી ડીટેલ

Damini Patel

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આવતીકાલથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana

ભરડો/ વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરથી તબાહી: ૨૪ કલાકમાં ૬.૪૦ લાખથી વધુ નવા કેસ, આટલો છે મૃત્યુઆંક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!