Last Updated on November 7, 2020 by
દ્વારકા જિલ્લાના ખંભાળિયા મામલતદાર કચેરીની લાપરવાહી સામે આવી. ગરીબ માણસોને આપવા માટેની અનાજની કિટો સડી રહી છે. લોકડાઉન દરમિયાન લોક ભાગીદારીથી જરૂરિયાત મંદ લોકોને આપવા માટે બનાવેલી અનાજની કિટો મામલતદાર કચેરીની આળસના કારણે સડી રહી છે. અનાજની કિટોમાં જીવજંતુ પડી ગયા સુધી તંત્ર દ્વારા અનાજનો યોગ્ય ઉપયોગ નહી કરાતા પ્રજામાં રોષ જોવા મળ્યો.
READ ALSO
- પડઘા: દર્દીઓના જીવ બચાવવામાં મળી સફળતા, GSTVના અહેવાલ બાદ કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ
- રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે
- ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા
- જરૂરી/ Home Quarantineમાં આ રીતે સારુ કરો તમારું Oxygen લેવલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવી ટેક્નિક
- સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ
