GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

રફાલ મામલે કેન્દ્ર સરકારે SCમાં દાખલ કર્યું નવું સોગંદનામું

rafale deal supreme court

રફાલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કર્યુ. કોર્ટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, રફાલના દસ્તાવેજ જાહેર કરવાથી દેશની સુરક્ષા પર ખતરો મંડરાઈ શકે છે. જેથી સુરક્ષા સંબંધિત દસ્તાવેજને જાહેર કરવા અયોગ્ય છે. રફાલ મામલે પુનર્વિચાર કરતી અરજીમાં વિમાન ડિલ અંગે તપાસ કરાવવાની કોશિશ કરવામાં આવી.

જેથી મીડિયામાં પ્રકાશિત થયેલા ત્રણ આર્ટિકલ જે લોકોનો વિચાર કે સરકારનો અંતિમ નિર્ણય નથી. મીડિયામાં આવેલા અહેવાલ માત્ર અધિકારીઓના વિચાર છે. જેના આધારે સરકાર કોઈ નિર્ણય લેતી હોય છે. સરકારે રફાલ અંગેની કોઈપણ માહિતી ખોટી રીતે આપી નથી.

સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યુ કે, રફાલ વિમાનને 2.86 ટકા ઓછી કિંમતે ખરીદવામાં  આવ્યા છે. આ પહેલા સુપ્રીમે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલના આધારે કોર્ટ સુનાવણી કરશે. મહત્વપૂર્ણ છે કે, આ પ્રકારની અરજી ભાજપના બળવાખો નેતા યશવંતસિંહા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

Read Also

Related posts

ઘાતક વાયરસ: જીવલેણ કોરોના કેસ મળ્યાના 4 જ મહિનામાં મૃત્યુઆંકમાં મુંબઇએ ચીનને પાડયું પાછળ

pratik shah

અમેરિકાને યુદ્ધખોર ગણાવતું ચીન, કહ્યું: તોફાની બાળક જેવું વર્તન કરનાર અમેરિકાના બધા પગલાં વિશ્વને યુદ્ધ તરફ ધકેલવાના છે

pratik shah

દેશનાં આ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 6606 ઘાતક વાયરસનાં કેસો નોંધાયા, ચેપગ્રસ્તોની સંખ્યા 2.25 લાખ નજીક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!