અમદાવાદ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરીથી ચર્ચામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલ માંથી ફરી એક વખત મોબાઈલ મળી આવતા ચકચાર મચી છે. નોંધનીય છે કે ચાર નંબરના યાર્ડમાં આવેલી ચાર નંબરની બેરેકના મંદિરમાં મોબાઈલ સંતાડવામાં આવ્યો હતો..મોબાઈલ ઉપરાંત સીમકાર્ડ, ચાર્જર અને બેટરી સહિતની વસ્તુઓ મલી..ગણેશ ઉર્ફે બંટી તોમર નામના કેદી સામે રાણીપમાં ફરિયાદ નોંધાઈ છે.
ગણેશ ઉર્ફે બંટી તોમર નામના કેદી સામે રાણીપમાં ફરિયાદ નોંધાઈ

- સાબરમતી જેલમાંથી વધુ એક મોબાઇલ ફોન મળી આવ્યો
- સીમકાર્ડ, ચાર્જર અને બેટરી સહિતની વસ્તુઓ મળી
- 4 નંબરનાં યાર્ડમાં 4 નંબરની બેરેકનાં મંદિરમાં સંતાડેલો ફોન મળ્યો
- ગણેશ ઉર્ફે બંટી તોમર નામનાં કેદી સામે રાણીપમાં નોંધાઇ ફરિયાદ
READ ALSO
- How To Make Puri Ka Halwa/ વધેલી પૂરીઓમાંથી બનાવો જોરદાર પૂરીનો હલવો, દરેક વ્યક્તિ પૂછશે તેની રેસિપી
- રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું, આગામી 22થી 26 દરમિયાન માવઠાની આગાહી
- બિલ્કીસ બાનો કેસ: CJI ડી.વાય ચંદ્રચુડ વિશેષ બેંચ બનાવવા માટે સંમત, જાણો કેમ જસ્ટિસ બેલા ત્રિવેદી સુનાવણીથી અલગ થયા
- ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે છે મહત્વપૂર્ણ કરાર, વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન વધારશે હિંદ મહાસાગરમાં તાકાત
- મહિસાગરમાં પોક્સો એક્ટ હેઠળ આરોપીને સજા ફટકારી, વર્ષ 2019માં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી ગયો હતો નરાધમ