GSTV
Gujarat Government Advertisement

અમદાવાદની મુલાકાત બાદ કેન્દ્રીય આરોગ્યની ટીમ વડોદરા પહોંચી, કોરોના કેસના નંબર કે આંકડાથી અલગ વિચારવું પડશે

Last Updated on November 21, 2020 by

અમદાવાદની મુલાકાત બાદ કેન્દ્રીય આરોગ્યની ટીમ વડોદરા પહોંચી. કલેક્ટર કચેરીએ ક્લેક્ટર અને અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. જેમા વડોદરામાં સતત વધી રહેલા કોરોનાના કેસ અંગે ચર્ચા કરવામાં આવી. ત્યારે કેન્દ્રીય ટીમના ડો સુજીત સિંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે સમગ્ર ભારતમાં રિકવરી રેટ સારો છે. કોરોના બીમારીને કંટ્રોલમાં રાખી છે. લોકલ ઓથોરિટીને કોઈ સલાહ આપવાની જરૂર નથી. બધા આટલા મહિનાઓમાં શીખ્યા છે. કેન્દ્રીય ટીમનું નિવેદન, તમામ લોકો કોરોનાની લડાઈમાં સાથે છે. લોકો તંત્રને સહયોગ આપે. કોરોના કેસના નંબર કે આંકડાથી અલગ વિચારવું પડશે આ સાથે કેન્દ્રીય ટીમ બેડ વધારવાની આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના ઈફેક્ટ : ડામાડોળ અર્થતંત્ર વચ્ચે એપ્રિલમાં 22 ટકા લોકો નથી ભરી શક્યા માસિક હપ્તો, બેન્કો ભરાઈ જશે

Pritesh Mehta

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Dhruv Brahmbhatt

સુરતની સૂરત બદલાશે/ કોરોનાના વળતાં પાણી, કમિશ્નરે કહ્યું આ 3 સ્ટ્રેટેજીએ કોરોનાના હાહાકારથી બચાવી લીધું શહેરને

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!