GSTV
Home » News » વૉટ્સએપ પર મિત્રોને ભૂલથી પણ ન મોકલતા પોર્ન, થઈ જશે આટલી મોટી સજા

વૉટ્સએપ પર મિત્રોને ભૂલથી પણ ન મોકલતા પોર્ન, થઈ જશે આટલી મોટી સજા

ચાઇલ્ડ પોર્નોગ્રાફી અટકાવવા માટે કેન્દ્ર સરકાર કડક પગલાં લઈ રહી છે. હવે જો તમે પણ તેની સાથે સંકળાયેલ કોઇપણ વીડિયો કે ફોટો કોઇ બીજાને મોકલશો તો તમારે જેલમાં જવું પડી શકે છે.

કેન્દ્ર સરકારે તેની જવાબદારી નેશનલ ક્રાઇમ ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇડ ચિલ્ડ્રર (NCMEC) ને સોંપી છે, જેના અનુસાર, ઈન્ટરનેટ પર ચાઇલ્ડ પોર્ન શોધવા અને બીજાં સાથે તેના ફોટોઝ શેર કરવાથી તમાનો ફોન કે કંપ્યૂટર રડાર પર લેવામાં આવશે. આ એજન્સી આખા દેશ પર નજર રાખવા માટે સક્ષમ છે, જો તમે ચાઇલ્ડ પોર્ન સાથે સંકળાયેલ કોઇપણ માહિતી શોધતા હોય, ડાઉનલોડ કરતા હોય કે કોઇ બીજાને મોકલતા હોય તો, તમારા પર કેસ થશે.

કિશન સિંહ ઈન્ટરનેટ પરથી ચાઇલ્ડ પોર્ન ડાઉનલોડ કરી ફેસબુક, વૉટ્સએપ વગેરે દ્વારા મિત્રોને મોકલતો હતો. દેહરાદૂન પોલીસે તેના પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

આઈટી એક્ટનૂ ધારા 67 B અંતર્ગત ચાઇલ્ડ પોર્નની બાબતમાં કેસ દાખલ કરવામાં આવે છે. કેંદ્રીય ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે, દેશના બધા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો આ બાબતે ગંભીરતા દર્શાવી ત્વરીત કાર્યવાહી કરે.

Read Also:

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari

સમગ્ર દુનિયાને તેલની નિકાસ કરતા લીબિયામાં સેનાએ આ કારણે બંધ કરી તેલની પાઈપલાઈન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!