GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

કેન્દ્ર સરકારનું વર્ષ 2020-21માં 29.8 કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદનનું લક્ષ્ય

2019-20ના વર્ષના બીજા અગ્રીમ ઉત્પાદન અનુમાન અનુસાર દેશમાં આ વર્ષે ખાદ્યાન્નનું ઉત્પાદન 29.915 કરોડ ટન રહેવાની આશા છે. કેન્દ્રિય કૃષિ અને કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગુરૂવારે અહીંની રાષ્ટ્રીય ખરીફ સંમ્મેલન-2020માં વીડિયો કોન્ફરન્સ દ્રારા આ વાતનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, તમામ રાજ્યોમાં મિશન મોડમાં ખરિફ અનાજનું નિયત લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અને ખેડૂતોની આવક બેગણી કરવા માટેની દિશામાં કામ કરવું જોઈએ. આ સમયે કેન્દ્રિય કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલા અને કૈલાશ ચૌધરી, કૃષિ મંત્રાલયના સચિવ સંજય અગ્રવાલ અને અન્ય અધિકારી પણ હાજર રહ્યા હતા.

કોરોના વાઈરસના સંક્રમણને લઈને પેદા થયેલા સંકટમાં ખેડૂતો સાથે જોડાયેલી યોજનાઓને અગ્રીમતા સાથે લાગુ કરવાની વાતનો ઉલ્લેખ કરતા જીતેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ વાત સુનિશ્ચિત કરી છે કે, સમસ્યાની આ ક્ષણમાં ગામ, ગરીબ અને ખેડૂતો પ્રભાવિત થશે. તેમણે રાજ્યોને પ્રધાનમંત્રી વીમા યોજના અને મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજનાની જાણકારી દરેક ખેડૂતને પહોંચાડવાની અપીલ કર હતી.

કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી રૂપાલાએ પણ રાષ્ટ્રીય સમ્મેલનમાં સંબોધિત કરતા કહ્યું કે, પીએમ ફસલ વીમા યોજનાની જાણકારી ખેડૂતોને આપવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, અમારા દેશમાં કૃષિ અને બાગાયતને ઘણા રાજ્યોમાં આર્થિક વિકાસના પ્રમુખ ક્ષેત્ર બનાવવામાં આવ્યા છે. ગત્ત વર્ષોમાં 2018-19ના ખાદ્યાન્નોમાં રેકોર્ડ ઉત્પાદન હોવા સાથે સાથે બાગાયતી ખેતીનું ઉત્પાદન પણ 31.38 કરોડ ટન થયું છે.

READ ALSO

Related posts

શ્રમિકોની વતન વાપસીની અસર: 871 એકમો શરૂ કરવા લીલી ઝંડી, પણ શરૂ થયા આટલા જ

Bansari

બોલીવુડના આ દિગ્દર્શકના અનાથ આશ્રમમાં 18 બાળકો પોઝિટિવ, 3 સ્ટાફના સભ્યોને પણ લાગ્યો ચેપ

Ankita Trada

સુરતમાં થાળી-વેલણ અને બેનરો સાથે લોકડાઉનનો વિરોધ, પોલીસ 15ને ઉઠાવી ગઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!