GSTV

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો

લગભગ ગત એક માસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલમાં 18 પૈસા અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લિટરે ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 77.10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 71.93 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલમાં 18 પૈસા અને ડીઝલમાં 17 પૈસા પ્રતિ લિટરે ઘટ્યા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 82.62 રૂપિયા અને ડીઝલ 75.93 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!