GSTV
Home » News » બોલિવુડ અભિનેતા સલમાનખાનનો વેલેન્ટાઈન ડેનો પ્લાન આવ્યો સામે, ‘ગર્લફ્રેન્ડ’ની સાથે કરશે સેલિબ્રેટ

બોલિવુડ અભિનેતા સલમાનખાનનો વેલેન્ટાઈન ડેનો પ્લાન આવ્યો સામે, ‘ગર્લફ્રેન્ડ’ની સાથે કરશે સેલિબ્રેટ

વેલેન્ટાઈન ડેનો દિવસ તમામ પ્રેમીઓ માટે અત્યંત ખાસ દિવસ હોય છે. આ દિવસે તમામ પોતાના પાર્ટનર સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરવા ઈચ્છે છે. ત્યારે આ વચ્ચે અભિનેતા સલમાનખાનનો વેલેન્ટાઈન ડેનો પ્લાન સામે આવ્યો છે. સમાચાર અનુસાર સલમાનખાન વેલેન્ટાઈનડે કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર સાથે ઉજવશે.

સાથે સાથે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સલમાન ખાન એક પાર્ટી પણ હોસ્ટ કરવાનાં છે. આ પાર્ટી સલમાનનાં ઘરે યોજાશે. પાર્ટીમાં સલમાનખાનનાં પરિવારજનોની સાથે સાથે અગંત મિત્રો પણ શામેલ થશે, ત્યારે આ પાર્ટી માં વેલેન્ટાઈન ડે થીમ પર ડિનરનું પણ આયોજન થયું છે.

સલમાનખાનની પાર્ટીમાં યૂલિયા વંતૂરની હાજરી પણ મહત્વની રહેશે. સલમાનની અપકમિંગ ફિલ્મો વિશે વાત કરીએ તો તેઓ જલ્દી ફિલ્મ રાધે અને કભી ઈદ કભી દિવાલીમાં નજરે આવવાનાં છે.ત્યારે રાધે ફિલ્મમાં સલમાનની સાથે દિશા પટાની અને કભી ઈદ કભી દિવાળી ફિલ્મમાં પૂજા હેગડે તેમની મુખ્ય અભિનેત્રી તરીકે નજરે આવશે.

READ ALSO

Related posts

દિલ્હીમાં CAAના વિરોધમાં હિંસા, અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 5ના મોત

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત પ્રવાસ અંગે મુકેશ અંબાણીએ સત્યા નડેલા સાથે કરી આ વાત

Bansari

કોરોનાનો કોહરામ : સામ્યવાદી દેશનાં દાયકામાં પ્રથમ વખત સંસદનું સત્ર થયું સ્થગિત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!