GSTV
Home » News » કઠુઆ પર બોલનાર સેલેબ્રિટીઓ અલીગઢ પર કેમ ચુપ છે? હવે થયા ટ્રોલ

કઠુઆ પર બોલનાર સેલેબ્રિટીઓ અલીગઢ પર કેમ ચુપ છે? હવે થયા ટ્રોલ

દોઢ વર્ષની બાળકીને ક્રૃરતાનો ભોગ બનાવ્યો હતો. અને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. બે લોકોના પરસ્પર ઝગડાનો ભોગ બાળકી બની હતી. અને તેને મારીને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી.

દરેક જગ્યાએ આ ક્રાઈમની વાત થઈ રહી છે. આ બનાવથી દરેક લોકોને આઘાત લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આ વાતની ચર્ચા છે. નિર્દોષ બાળકીના ખૂનીઓ પ્રત્યે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ કેસ નાની બાળકીનો છે તેથી કેટલાંક લોકોએ આ ઘટનાની સાથે સાથે કઠુઆ રેપ કેસનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું છે. જો કે પોલીસે આ કેસને લઈને જે અફવાઓ ફેલાઈ હતી કે બાળકી પર બળાત્કાર ગુજારી તેને મારી નાખી હતી તેને નકારી કાઢી છે.

તેમ છતાં અલિગઢના આ કેસને લઈને એ સેલીબ્રિટીને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે, જે કઠુઆ બળાત્કાર કેસ દરમિયાન પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. સ્વરા ભાસ્કર, અહાના કુમરા, હુમા કુરેશી, કરિના કપૂર, ગુલ પનાગ, કોંકડા અને વિશાલ દદલાની જેવી ઘણી હસ્તીઓએ કઠુઆ બળાત્કાર કેસ સામે વિરોધ દર્શાવ્યો હતો.

READ ALSO

Related posts

મેલશિયાના રાજાએ આ સુંદર છોકરી માટે છોડી દીધુ સિંહાસન, હવે થયા છૂટાછેડા

Mansi Patel

અરવલ્લી જીલ્લામાં શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓના હાલ બેહાલ

Nilesh Jethva

સાબરકાંઠાના સારસ્વત ઉમાશંકર જોશીની 160મી જન્મ જયંતી, ગુજરાતી ભાષાને પોતાની કવિતાઓ થકી કરી સમૃદ્ધ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!