GSTV
Home » News » સ્વતંત્રતા પર્વની ઉજવણી, છોટાઉદેપુરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન

સ્વતંત્રતા પર્વની ઉજવણી, છોટાઉદેપુરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન

સ્વતંત્રતા પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરાયુ…આ પ્રસંગે મુખ્યપ્રધાનના હસ્તે બે પુસ્તકો ”છોટાઉદેપુર જિલ્લાની હુન્નર કલા”અને ” પિપલ એન્ડ ફોરેસ્ટ” નામનાબે પુસ્તકોનું વિમોચન કરાયુ હતુ….વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય પ્રધાને શુભારંભ કરાવ્યો તેમજ પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોનનું વિતરણ કરાયુ હતુ..આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!