GSTV

મોઢેરાના સૂર્યમંદિરના પટાંગણમાં શનિવારે યોજાશે ઉતરાર્ધ મહોત્સવ, આમંત્રણ વગર કોઈએ જવું નહીં

સુર્યમંદિર મોઢેરાના પટ્ટાગણમાં શનિવારે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. જેમાં મણીપુરી, ઓડિસી, ભરતનાટ્યમ અને કથકલી એક ચાર ક્લાસીકલ ડાન્સ રજૂ થશે. જોકે કોરોના મહામારીના કારણે આમંત્રિતો સિવાય કલા રસિકોએ ઘરે બેઠા જ સોશ્યિલ મીડીયા, યુટ્યુબ જેવા માધ્યમથી ઉત્તરાર્ધ મહોત્સવ નિહાળવો પડશે.

READ ALSO

Related posts

પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ કર્યું મતદાન, મતદારોને કરી આ અપીલ

pratik shah

ચૂંટણી પહેલા અસમમાં ભાજપને મોટો ઝટકો, મુખ્ય સહયોગી પાર્ટી છેડો ફાડી કોંગ્રેસ સાથે મેળવ્યો હાથ

Karan

સૌરાષ્ટ્રના 61લાખથી વધુ મતદારો કરશે પાંચ હજાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો, સાંજ સુધી ઈવીએમમાં કેદ થઈ જશે ભવિષ્ય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!