GSTV
Home » News » બનાસકાંઠા જિલ્લાની ભારત-પાકિસ્તાન સરહદે ધામધૂમપૂર્વક રક્ષાબંધન દિવસ ઉજવાયો

બનાસકાંઠા જિલ્લાની ભારત-પાકિસ્તાન સરહદે ધામધૂમપૂર્વક રક્ષાબંધન દિવસ ઉજવાયો

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ નજીક ભારત-પાક.આંતરરાષ્ટ્રીય સરહદે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ગુજરાતભરમાંથી આવેલા વિવિધ સ્કૂલની વિદ્યાર્થીનીઓ,,નાની બાલિકાઓ મહિલાઓએ બી.એસ.એફ જવાનોને રાખડીઓ બાંધી હતી.જો કે કઠીન કાળજાના સૈનિકો  મોં મીઠુ કરાવતા સમયે ભાવવિભોર બની ગયા હતા.આ પ્રસંગે બહેનો અને સૈનિકો ડિજેના તાલે ઝુમી ઉઠ્યા હતા. આ પ્રસંગે વાવના ધારાસભ્યએ પણ હાજરી આપી હતી. બીજી તરફ પવિત્ર નડાબેટમાં આવેલા નડેશ્વરી માતાજીના મંદિરે તમામ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી અનેરો આનંદ માણ્યો હતો.

Related posts

400 વર્ષ જૂના આ કિલ્લાનો ભવ્ય છે ઈતિહાસ, કિલ્લો ફતેહ કરવા 47 દિવસ અકબરે કર્યું હતું યુદ્ધ

Nilesh Jethva

આ સાંસદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની માંગ કરી

Nilesh Jethva

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બંદુકની અણીયે લૂંટ, ચેન પૂલીંગ કરી આરોપી ફરાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!