GSTV
Home » News » પાકિસ્તાનનાં પુંછના શાહપુર અને સજ્જાન સેક્ટરમાં કરાયું સીઝફાયરનું ઉલ્લંઘન, ત્રણ નાગરિકો ઘાયલ

પાકિસ્તાનનાં પુંછના શાહપુર અને સજ્જાન સેક્ટરમાં કરાયું સીઝફાયરનું ઉલ્લંઘન, ત્રણ નાગરિકો ઘાયલ

પાકિસ્તાન તેની નાપક હરકતો કરવાનું સતત ચાલું જ રાખે છે. રવિવારે સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ પુંછનાં શાહપુર અને સજ્જાન સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકએ સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ભારે ગોળીબાર શરૂ કર્યા હતા. ભારતીય જવાન પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. કહેવાઈ રહ્યુ છેકે, શાહપુર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરાઈ રહેલાં ગોળબારમાં ત્રણ નાગરિકો ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છેકે, પાકિસ્તાની સેનાએ મંગળવારે પણ પુંછનાં માલટી, મનકોટ અને કૃષ્ણાઘાટી સેક્ટરમાં સેનાની ચોકીઓ સાથે રહેણાંક વિસ્તારોને નિશાને લઈને ગોળીબાર કર્યો હતો. પહેલાં યુનિવર્સલ મશીનગનથી ગોળીબાર કર્યા હતા અને બાદમાં મોર્ટાર પણ છોડ્યા હતા. જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે, આ ગોળીબારીમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. જોકે, ગામમાં પાકિસ્તાની ગોળીઓ અને મોર્ટાર આવવાને કારણે ભયનો માહોલ બનેલો છે.

READ ALSO

Related posts

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

22 વર્ષની યુવતીને થયો પ્રેમ, 6 વખત સેક્સ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!