GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન: મંદિરો અને મકાનોને નુકશાન, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ

Last Updated on November 1, 2020 by pratik shah

છેલ્લા કેટલાય સમયથી નફ્ફટ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં તોપમારો કરીને સીઝફાયર ઉલ્લંઘન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આતંકીઓની ઘુસણખોરીમાં મદદ કરવાના ઇરાદે પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

સીઝફાયર

સીઝફાયરમાં મકાનો અને મંદિરોને નુકશાન

પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા સતત સીઝ ફાયર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. અને રવિવારે સવારે પણ જમ્મુ કાશ્મીરમાં એલઓસી પાસે સીઝ ફાયરિંગ કરવામાં આવ્યુ. જેમાં કેટલાક મકાનો અને મંદિરો ક્ષતિગ્રસ્ત થયા છે. પાકિસ્તાની સૈનિકો દ્વારા જમ્મુ કાશ્મીરના કઠુઆ અને પૂંછ જિલ્લામાં એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યુ. ગોળીઓ અને મોર્ટાર છોડવામાં આવ્યા. જેમાંથી કેટલીક ગોળીઓ મંદિર અને કેટલાક મકાનો પર પણ વાગી. પાકિસ્તાન દ્વારા કરાયેલા સિઝા ફાયરનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah

ખુશખબર/ ખાદ્ય તેલના ભાવ થશે હજુ સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

Damini Patel

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!