GSTV

VIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર

અમદાવાદના એસજી હાઈ-વે પર ઈસ્કોન બ્રિજની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની છે. જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નિપજ્યુ છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પુરપાટ કાર પૂલ પરથી નીચે ઉતરી રહી છે અને તે ડિવાઈડર સાથે અથડાયા બાદ સામે આવતી કાર સાથે ટકરાય છે અને ગણતરીની સેકન્ડમાં કારનો ફૂરચે ફૂરચા થઈ જાય છે. આ કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Read Also

Related posts

મનપસંદ શરીર મેળવવા છોકરીએ કરાવી સર્જરી, પરંતુ કંઈક એવું થયું કે ગુમાવવા પડ્યા શરીરના આ બે ખાસ અંગ

Karan

જે વિસ્તારમાં કોંગી ધારાસભ્ય છે ત્યાં ખેડૂતોને સહાયનો લાભ ન મળે તેવા ખોટા સર્વે કરાવવામાં આવતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva

આઈપીએલમાં ધોની રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આજે તોડી શકે છે આ 3 મોટા રેકોર્ડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!