GSTV
Home » News » VIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર

VIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર

અમદાવાદના એસજી હાઈ-વે પર ઈસ્કોન બ્રિજની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની છે. જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નિપજ્યુ છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પુરપાટ કાર પૂલ પરથી નીચે ઉતરી રહી છે અને તે ડિવાઈડર સાથે અથડાયા બાદ સામે આવતી કાર સાથે ટકરાય છે અને ગણતરીની સેકન્ડમાં કારનો ફૂરચે ફૂરચા થઈ જાય છે. આ કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Read Also

Related posts

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi