GSTV
Gujarat Government Advertisement

Big News : CBSE 10માની પરીક્ષા રદ-12માની મોકૂફ, PM મોદીની મીટિંગ બાદ નિર્ણય

Last Updated on April 14, 2021 by Harshad Patel

દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે બુધવારે દેશમાં સીબીએસઈ બોર્ડની 10માની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા ટાળવામાં આવી છે. પીએમ મોદીએ આ વિષય પર શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને શિક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી.

30 લાખ બાળકોનો ભાવીનો લેવાયો નિર્ણય

દેશમાં કોરોનાના વધતા કેસોને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગઈકાલે પરીક્ષાઓ રદ કરવા માગ કરી હતી. દેશમાં લગભગ 30 લાખ બાળકો સીબીએસઈની પરીક્ષાઓ આપવાના હતા. 10મા ધોરણના 18 લાખ વિદ્યાર્થીઓ અને 12માના 112 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.

સીબીએસઇની પરીક્ષા રદ્દ કરવામાં આવે, જેના માટે કોઇ વિકલ્પ કાઢવો જોઇએ

કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 6 લાખ બાલકો સીબીએસઇની પરીક્ષા આપવાના છે. ઉપરાંત 1 લાખ શિક્ષકો પણ તેમાં ભાગ લેશે. આ પરીક્ષા મોટો હોટ સ્ટોપ બની શકે છે. મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે સીબીએસઇની પરીક્ષા રદ્દ કરવામાં આવે. જેના માટે કોઇ વિકલ્પ કાઢવો જોઇએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મહારાષ્ટ્રમાં વધ્યો ખતરો/ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની એન્ટ્રી પછી અઘાડી સરકાર સતર્ક, પ્રતિબંધો ફરીથી વધારવાનો કર્યો નિર્ણય

pratik shah

નરાધમનું પિશાચી કૃત્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને લાશ ફેંકી દીધી

pratik shah

રસીકરણ/ રાજ્ય સરકારે આપી ચેતવણી, 30 જૂન સુધી રસી નહીં લીધી તો આ તમામ સંસ્થાનો પર લાગી જશે ખંભાતી તાળા: થશે કાર્યવાહી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!