GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

દેશમાં 150 સરકારી ઓફિસોમાં સીબીઆઈના દરોડા, મોદીએ સીધો કર્યો આદેશ

વડાપ્રધાન મોદીના નિર્દેશ પર સીબીઆઈએ દેશભરમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઈએ રેલવે, પરિવહન, બેંક, બીએસએનએલ સહિત અનેક વિભાગોમાં તલાસી કરી છે. સીબીઆઈ દેશમાં 150 જગ્યાએ તલાસી કરી રહી છે.

સીબીઆઈ દેશભરમાં વ્યાપક નિરીક્ષણ કરી રહી છે. સીબીઆઈ તે ઓફિસોમાં તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કઈ રીતે લોકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે.

સીબીઆઈ દ્વારા ભારતના પ્રમુખ શહેર જેવાં કે દિલ્હી, જયપુર, જોધપુર, ગૌહાટી, શ્રીનગર, શિલોંગ, ચંદીગઢ, શિમલા, ચેન્નાઈ, મદુરાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ, પુણે, ગોવા, ભોપાલ અને જબલપુરમાં તપાસ કરી રહી છે.

આ ઉપરાંત સીબીઆઈ દ્વારા નાગપુર, પટના, રાંચી, ગાઝિયાબા, દેહરાદુન અને લખનુમાં પણ તપાસ અભિયાન ચલાવી રહી છે. આ ઉપરાંત આ શહેરથી નજીકની પ્રમુખ જગ્યાઓ પર પણ તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

પીએમ નરેન્દ્ર મોદી 26 જુલાઈએ કરશે ‘Mann ki Baat’, કહ્યું, “તમે પણ આપી શકો સૂચન”

pratik shah

દેશમાં 14 દિવસ સુધી ફરી લાગુ થઈ શકે છે લોકડાઉન , મોદીને આ ટોપના તબીબે કોરોના ચેઈન તોડવા આપી સલાહ

Bansari

સુરતની ST બસોને અમદાવાદમાં ‘નો-એન્ટ્રી’, અહીંથી આવતી બસોને પણ AMC હદમાં નહીં મળે પ્રવેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!