GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

CBI ની તબલિગી જમાત સામે લાલ આંખ, લેણદેણ અને વિદેશથી મળેલ રકમ પર પ્રાથમિક તપાસ શરૂ

દિલ્હીના મરકઝકાંડ બાદ તબલિગી જમાત સતત ચર્ચામાં છવાયેલી છે, ત્યારે દિલ્હીના મરકઝમાં મંજૂરી વગર યોજાયેલા કાર્યક્રમને લઇને CBI એ હવે તબલિગી જમાત પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. CBIએ તબલિગી જમાતની વિરૂદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરવા માટે કેસ નોંધી લીધો છે. તેના સંચાલકો પર આરોપ છે કે, તેમણે શંકાસ્પદ કેશ ટ્રાન્ઝેકશન કર્યું અને ઓથોરિટીથી આ વાત છુપાવી છે કે, તબલિગી જમાતને વિદેશમાંથી પણ ડોનેશન મળે છે.

FRI નોંધીને કેસની ઉંડાણપૂર્વક તપાસ

અધિકારીઓએ કહ્યું કે, પ્રાથમિક તપાસ પરથી તે બાબત સ્પષ્ટ થાય છે કે, કોઇ કેસની પૂર્ણ તપાસ કરવાની જરૂરિયાત છે કે નહીં. જો જરૂર જણાય તો FRI નોંધીને કેસની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. પહેલાથી જ તબલિગી જમાત આ વાતને લઇને ટીકાપાત્ર બન્યું છે કે, તેના કારણે દેશમાં કોરોના વાયરસનો ફેલાવો થયો અને હવે કેશ ટ્રાન્ઝેકશન અને વિદેશી ડોનેશનની બાબત છુપાવવાના કારણે જમાતની પરેશાની વધી શકે છે.

READ ALSO

Related posts

લાંચ કેસ : PSI શ્વેતા જાડેજાના બનેવી ભૂગર્ભમાં, આરોપી કેનલ શાહ વિરુદ્ધની તપાસના રેકોર્ડ પોલીસે કર્યો કબ્જે

Nilesh Jethva

સુત્રાપાડામાં 4, જામ ખંભાળિયામાં 6 અને ગીરગઢડામાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ધારીમાં નદીના પ્રવાહમાં તણાતા ખેડૂતનું મોત

Nilesh Jethva

આ સાંસદે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કરી અભદ્ર ટિપ્પણી, ભાજપે પણ વળતો જવાબ આપી દીધો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!