GSTV
Home » News » સીબીઆઈમાં ધમાસાણ વચ્ચે આર્ટ ઓફ લિવિંગની વર્કશોપનું કરાયું આયોજન

સીબીઆઈમાં ધમાસાણ વચ્ચે આર્ટ ઓફ લિવિંગની વર્કશોપનું કરાયું આયોજન

સીબીઆઈમાં ચાલી રહેલા ટોચના બેઅધિકારીઓ વચ્ચેના ધમાસાણ વચ્ચે નવા સમાચાર આવ્યા છે. સીબીઆઈમાં આર્ટ ઓફ લિવિંગનીવર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી સીબીઆઈના દિલ્હી ખાતેના મુખ્યમથકમાંઆર્ટ ઓફ લિવિંગની શરૂ થઈ રહેલી વર્કશોપ ત્રણ દિવસ સુધી ચાલશે. આ વર્કશોપમાંસીબીઆઈના અંદાજે દોઢસો જેટલા અધિકારીઓ સામેલ થશે. આની પાછળનો ઉદેશ્ય જીવન અનેનોકરીમાં સકારાત્મકતાને વધારવાની કોશિશ છે.

Related posts

મોટાભાગના ભારતીયોનું મૃત્યુ ડાયાબિટીસના કારણે થાય છે

Dharika Jansari

દિલ્હીની હવા વધુ ઝેરીલી બની, લોકોએ ઘરમાંથી નિકળવાનું કર્યું બંધ

Dharika Jansari

કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!