GSTV

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Last Updated on November 29, 2021 by Pritesh Mehta

યુનિયન બેંક સાથે થયેલી રૂપિયા 44. 64 કરોડની છેતરપિંડીને લઇને CBIની ટીમે રાજકોટ અને ઉપલેટામાં સાત સ્થળોએ દરોડાની કામગીરી કરી છે. આ દરોડા દરમિયાન ઘર-ઓફીસમાં સર્ચ દરમિયાન CBIને મહત્વના દસ્તાવેજ મળ્યા છે.

CBI

મહત્વનું છેકે આ સમગ્ર મામલે રાજકોટની એક કંપની મનદિપ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર્સ તેમજ કંપનીના ભાગીદારો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કરાયો છે. જેમાં આશિષ તલાવીયા, કલ્પેશ તલાવીયા, ભાવેશ તલાવીયા, કિશોર વૈષ્ણવી તેમજ રામજી ગજેરા વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!