GSTV

રોબર્ટ વાડ્રાના સાથી સંજય ભંડારીના ઠેકાણા પર CBIના દરોડ

Last Updated on June 22, 2019 by Arohi

હથિયારના કારોબારી અને સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના સાથી સંજય ભંડારીના દિલ્હીમાં આવેલા ઠેકાણા પર સીબીઆઈએ દરોડા પાડ્યા. દરોડા દરમ્યાન સીબીઆઈએ મહત્વના દસ્તાવેજોને જપ્ત કર્યા છે. સંજય ભંડારી ભાગેડુ છે. સીબીઆઈએ આ પ્રકારની કાર્યવાહી ત્યારે કરી જ્યારે સંજય ભંડારી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સીબીઆઈએ સંજય ભંડારી સહિત સંરક્ષણ મંત્રાલયના કેટલાક અધિકારી અને સ્વિત્ઝરલેન્ડની કંપની પિલાટસ એરક્રાફ્ટ લિમિટેડ વિરૂદ્ધ પિલાટર ડીલ મામલે કેસ દાખલ કર્યો છે. આ ડીલ યુપીએના સમયગાળા દરમ્યાન થઈ હતી. જેમા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીન જમાઈ રોબર્ટ વાડ્રાનું નામ સામેલ છે. ઈડી લંડનની સંપત્તિ મામલે વાડ્રાની પણ પુછપરછ કરી રહી છે.

Read Also

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!