GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

CBIમાં ઓપરેશન ક્લિનઃ NSA અજીત ડોભાલનો ફોન ટેપ કરવાવાળા અધિકારીની હકાલપટ્ટી

વિવાદોમાં ઘેરાયેલી સીબીઆઈમાં ઓપરેશન ક્લીન પાર્ટ ટુ શરૂ શરૂ થયુ. પીએમઓના નિર્દેશ પર સીબીઆઈમાં વિશેષ નિર્દેશક તરીકે રહેલા રાકેશ અસ્થાના સહિત ત્રણ અધિકારીઓને સીબીઆઈના બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો. જેમાં મનિષ સિન્હાનું નામ પણ છે.

મનિષ સિન્હા તે જ ડીઆઈજી જે જેમની સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર એનએસએ અજીત ડોભાલનો ફોન ટેપ થવાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. એટલે કે ડોભાલનો ફોન ટેપ કરાવનારાની સીબીઆઈમાંથી હકાલપટ્ટી થઈ છે. ગત સપ્તાહે પીએમ મોદીની અધ્યક્ષતામાં સેલેક્ટ કમિટીએ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને પણ હટાવી દીધા હતા.

Read Also

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!