સોહરાબુદ્દીન કેસમાં સ્પેશિયલ કોર્ટે કરેલી ટિપ્પણી બાદ CBI ફસાઈ, નેતાઓ બચી ગયા

સોહરાબુદ્દીન કેસમાં CBIના દુરપયોગ થયાની કોર્ટની ટિપ્પણી બાદ યુપીએ સરકારના પીએમઓ બાબતોના પ્રધાન અને હાલના પુડુચેરીના સીએમ વી.નારાયણસામીએ તેમના પર લાગેલા આરોપોને રદ્દીયો આપ્યો છે. તેમણે ભાજપ પર સીબીઆઇના દુરપયોગનો આરોપ લગાવ્યો. અને કહ્યું કે કોંગ્રેસના શાસનમાં કોઇ પણ કેસની તપાસમાં કોઇ પણ જાતની દખલગીરી કરવામાં આવતી ન હતી. પરંતુ આજે ભાજપ સીબીઆઇનો દુરપયોગ કરી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter