GSTV
Home » News » અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ક્રિશ્ચિયન મિશેલે કર્યા મહત્વના ખુલાસા

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ક્રિશ્ચિયન મિશેલે કર્યા મહત્વના ખુલાસા

vvip helicopter case

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ભારત લાવવામાં આવેલા વચેટીયા ક્રિશ્ચિયન મિશેલ અંગે મહત્વના ખુલાસા કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે મિશેલ એક વર્ષમાં નવ વખત ભારત આવ્યો હતો. મિશેલને અગસ્તા વેસ્ટેલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર માટે 30 મિલિયન યુરો આપવામાં આવ્યા હતા.

2010 દરમ્યાન અગસ્તા વેસ્ટલેન્ડ અને મિશેલની કંપની ગ્લોબલ સર્વિસ દુબઈને અગસ્તા વેસ્ટલેન્ડને હેલિકોપ્ટરની સપ્લાઈ માટે મદદ કરવા જણાવ્યુ હતું. મિશેલને ભારત લાવવા માટે 2015થી સીબીઆઈ મહેનત કરતી હતી.

2015માં ભારતીય એજન્સીઓએ મિશલની ભાળ મેળવવાની શરૂઆત કરી હતી. મિશેલે લીધેલી લાંચ અંગેના તપાસ એજન્સીઓ પાસે મહત્વના દસ્તાવેજ છે. જેમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મિશેલ અને તેની કંપનીને 30 મિલિયન યુરો આપવામાં આવ્યા હતા.

Related posts

કોંગ્રેસ ક્યા રાજધર્મની વાત કરે છે, ‘આર યા પાર’ની વાત કરવાવાળા અમને ન શિખવાડો: રવિશંકર પ્રસાદ

Pravin Makwana

દિલ્હીમાં હિંસા વચ્ચે માનવતાની મહેક, આ કારણે મુસ્લિમોએ એક પૂજારીને ઘર છોડતા અટકાવ્યા

Ankita Trada

CAAના કારણે વિપક્ષ ભ્રમ ફેલાવી લોકોમાં વિગ્રહ ઉભો કરાવે છે: અમિત શાહ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!