GSTV

BIG NEWS / રાજકોટ-ઉપલેટા સહિત રાજ્યમાં સાત સ્થળોએ CBIના દરોડા, યુનિયન બેંક સાથે આચરાઇ 44.64 કરોડની છેતરપિંડી

cbi raid

Last Updated on November 29, 2021 by Dhruv Brahmbhatt

છેતરપિંડી કેસમાં CBI દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CBI ના રાજકોટ અને ઉપલેટામાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યાં છે. રાજકોટ-ઉપલેટા સહિત સાત સ્થળોએ CBI ના દરોડા પાડવામાં આવ્યાં છે. રાજકોટની કંપની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ લગાવવામાં આવ્યો છે. યુનિયન બેંક સાથે 44.64 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે.

union-bank

મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર્સ સામે કેસ કરવામાં આવ્યો

દરોડા દરમિયાન ઘર-ઓફીસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચ દરમિયાન CBI ને દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. રાજકોટની કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર્સ સામે કેસ કરવામાં આવ્યો છે. કંપનીના ભાગીદારો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આશીષ બી. તલાવિયા, કિશોર વૈષ્ણવી, રામજી એચ.ગજેરા, કલ્પેશ પી.તલાવિયા, ભાવેશ એમ. તલાવિયા વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!