GSTV
Home » News » CBIએ નીરવ મોદી ગ્રુપ ઑફ કંપનીના 2 કર્મચારી અને 1 ઓડીટરની કરી ધરપકડ

CBIએ નીરવ મોદી ગ્રુપ ઑફ કંપનીના 2 કર્મચારી અને 1 ઓડીટરની કરી ધરપકડ

પીએનબી કૌભાંડ મામલે રવિવારે સીબીઆઇએ નીરવ મોદી ગ્રુપ ઓફ કંપનીઝના બે કર્મચારી અને એક ઓડિટરની ધરપકડ કરી છે. આ ઉપરાંત સીબીઆઇએ ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપનીઝના એક ડીરેક્ટરની પણ ધરપકડ કરી છે.

સીબીઆઇએ ફાયરસ્ટાર ડાયમંડના તત્કાલીન એજીએમ-ઓપરેશન મનિષ બોસમિયા અને ફાયનાન્સ મેનેજર મિતેન અનિલ પંડ્યાની ધરપકડ કરી છે. તેમની પર આરોપ છે કે પીએનબી પાસેથી લોન લેવા માટે નકલી એલઓયુ બનાવ્યા હતા. આ ઉપરાંત સીએ ફર્મ સંપત એન્ડ મેહતા કંપનીમાં ભાગીદાર સંજય રામભિયા અને મેહુલ ચોકસીની કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડના ડાયરેકટર એ. શિવ રમન નાયરની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ઉપર નકલી એલઓયુ અને એફએલસીનો ઉપયોગ કરવાનો આરોપ છે.

Related posts

મોદીના કારણે 2014 અને 2019ના કાશીમાં ઘણો તફાવત : અમિત શાહ

Mayur

વિમાનમાં યાત્રીની અશ્લીલ હરકત, મહિલાએ સિગરેટ પીતાં રોક્યો તો ઉતારી નાખ્યું પેન્ટ

NIsha Patel

કોંગ્રેસની કારમી સ્થિતિ, ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષે રાહુલ ગાંધીને સોંપ્યુ રાજીનામું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!