GSTV
Home » News » સોના હિરા જડિત iPhone 11 Pro થયો લોન્ચ, કિંમત સાંભળી ઉડી જશે હોશ

સોના હિરા જડિત iPhone 11 Pro થયો લોન્ચ, કિંમત સાંભળી ઉડી જશે હોશ

હાલમાં જ રશિયન કંપની caviarએ iPhone 11 Proનો નવો લગ્ઝરી ડિઝાઈન લોન્ચ કરવામાં આવ્યો છે. મોડલનું નામ વિક્ટ્રી રાખવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આઈફોનના આ મોડલના બેક સાઈડ પર સોના અને હિરા ઝડેલા છે.

આ ડિવાઈસની બેક પેનલ પર ઉકેરવામાં આવેલો લેટર ‘V’ રિયર પેનલને બે ભાગમાં વહેચે છે. હાલમાં લોન્ચ થયેલા iPhone 11 સીરીઝના ફોનની ચારેકોર સેટઅપનો ખુબ જ મજાક બનાવવામાં આવ્યો હતો જેના કારણે caviarએ ડિઝાઈનના કેમેરા સેટઅપમાં તેને ગાયબ કરી દીધુ છે.

iPhone 11 Pro અને iPhone 11 Pro Max બંને માટે લિમિટેડ એડીશનના અલગ અલગ હેન્ડ-ક્રાફ્ટેડ ડિઝાઈન અવેલેબલ છે. Caviarએ નવા આઈફોન ડિઝાઈનને શોક પ્રૂફ બોડીને મજબૂત મેટલ ફ્રેમથી કવર કર્યો છે.

એડિશનલ સ્ક્રીન પ્રટેક્શનની સાથે આ ડિવાઈસની કિંમત 4000 ડોલર(લગભગ 284000 રૂપિયા) છે. વિક્ટ્રી ટાઈટેનિયમ તેનો સૌથી સસ્તો વેરિયંટ છે, 64 જીબી સ્ટોરેજની સાથે તેના કિંમત 4290 ડોલર (લગભગ 3.4 લાખ રૂપિયા) રાખવામાં આવી છે. સ્ટોરેજ અને સારા વેરિયંટ માટે તેની કિંમત વધુ હશે.

બેક પેનલ પર બ્લેક એલિગેટર લેધર ફિનિશની સીથે આ લગ્ઝરી સ્માર્ટ ફોનની કિંમત 12000 ડોલર(લગભગ 8.5 લાખ રૂપિયા) અને સોનાની ડિઝાઈનની કિંમત 30820 ડોલર(લગભગ 21.88 લાખ રૂપિયા) રાખવામાં આવી છે. ત્યાં હીરાથી સજેલા બેક પેનલ વાળા નવા iPhone 11 Pro ની કિંમત ગોલ્ડન આઈફોનથી બે ગણી છે.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!