GSTV
Ahmedabad Trending ગુજરાત

સાવધાન: ગુજરાતની આ યુવતી નવા નવા માણસો સાથે લગ્ન કરે, પછી સોનું અને પૈસા લૂંટીને ખચકાવી મુકે

એક એવી ઘટના કે જે સાંભળીને તમને લગ્ન શબ્દ પરથી વિશ્વાસ ઉઠી જશે. તમે વિચારશો કે શું આવું પણ હોઈ શકે. આ કેસ જયપૂરમાંથી સામે આવ્યો છે, આ ઘટનામાં એક યુવતી તેના પ્રેમી સાથે બીજા યુવાનોને પ્રેમમાં ફસાવીએ, લગ્ન કરીને અને પછી પાંચ-સાત દિવસમાં જ નવા દુલ્હાનાં ઘરમાંથી રૂપિયા લઈને ફરાર થતી એક લૂંટરી કન્યાને પોલીસે પકડી છે.

આ લૂંટરી કન્યા બધાની લૂંટીને તેના પ્રેમી સાથે ભાગી જાય છે, પહેલા તો આ લગ્ન કરવાનું નાટક કરે છે, અને પછી પ્રેમી સાથે સગાઈ અને લગ્નનાં આભૂષણ લઈને તેના પ્રેમી સાથે ભાગી જાય છે. લૂટેરી સ્ત્રીનો પ્રેમી જુદાં જુદાં યુવાનો સાથે યુવતીનાં લગ્ન કરાવીને લૂંટતો હતો.

તેમજ લગ્ન સમયે આ યુવક પ્રેમિકાના કાકા, મામા અને અન્ય સંબંધોનું પાત્ર ભજવતો છે. ઉલ્લેખનીય છે કે આ લૂંટેરી કન્યા વિરુદ્ધ ખોટા લગ્ન કરીને લૂંટ કરવાના ત્રણ કેસ નોધાણા છે. પોલીસે આ યુવતીને અમદાવાદથી પકડી છે. અને હવે એને જેલમાં મોલકવાનો આદેશ આપવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah

૧ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછું રોકાણકારોને ગેરલાભ, MSME પોલીસીની જાહેરાતથી ઉદ્યોગો કેપિટલ સબસિડીથી રહેશે વંચિત

pratikshah
GSTV