GSTV
Home » News » સાવધાન! શું તમે આ Gadget વાપરો છો, તે થઈ શકે છે હેક

સાવધાન! શું તમે આ Gadget વાપરો છો, તે થઈ શકે છે હેક

હેકર્સ ઘણાં બધા ગેજેટ્સ હેક કરી શકે છે. ત્યારે શું તમે DSLR કેમેરા વાપરો છો? તો ચેતી જજો ન માત્ર તમારા ફોન કે કોમ્પ્યુટર પણ તમારો DSLR પણ થઇ શકે છે હેક, એક રિપોર્ટમાં જણાવાવામાં આવ્યું છે જેમાં સુરક્ષાના મામલે શોધકર્તાઓએ ચેતાવણી આપી છે કે Dslr camera પર પણ રૈનસમવેયર અથવા મૈલવેયર હુમલો થઇ શકે,તેનુ કારણ એ છે કે આજ કાલના સ્માર્ટ કેમેરા યુએસબી અથવા વાઇફઆઇ સાથે કનેક્ટ થઇ શકે છે જેને કારણે હેકર્સ તેને સરળતાથી હેક કરી શકે છે.

ચેક પ્વાઇન્ટ સોફ્ટવેયર ટેક્નોલોજીના સુરક્ષા શોધકર્તા ઇયાલ ઇટકિને જણાવ્યુ કે કોઇપણ સ્માર્ટ ડિવાઇસ,જેમા ડિએસએલઆર કેમેરા પણ સામીલ છે,કેમેરા હવે માત્ર યુએસબીસે કનેક્ટ નહી પરંતુ વાઇફાઇ સાથે પણ કનેક્ટ થાય છે. ફોટો હેક કરી શકાય જેના કારણે લોકો બ્લેક મેલિંગનો પણ ભોગ બની શકે છે.

જેમાં આધુનિક કેમેરા તસ્વીર ફિલ્મ પર નથી ઉતરતી,આ કારણે આંતરરાષ્ટ્રીય ઇમેજિંગ ઇન્ડસ્ટ્રી એસોશીએશને એક માનક પ્રોટોકોલ બનાવ્યો છે.જેને પિક્ચર ટ્રાન્સફર પ્રોટોકોલ નામ આપવામાં આવ્યુ છે.આજ માધ્યથી કેમેરા માંથી પીસીમાં ટ્રાસફર કરવામાં આવે છે.પરંતુ આ માધ્યમથી કેમેરાના અપડેટ એક ડર્ઝન કમાંડ આપવામાં આવે છે.હેકર્સોથી બચવા માટે કેમેરા ઉત્પાદકોએ કોઇ તોડ શોધવો જોઇએ.

READ ALSO

Related posts

જેટલીના નિધન માટે આ કેન્સર છે કારણ, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી સર્જરી કરાવી પણ છતાં તબિયત ન સુધરી

Mayur

સરકાર મદદ કરે કે ન કરે, બહુ જલદી ફરીથી ઊભો થશે ઓટો ઉદ્યોગ: મારુતિ

NIsha Patel

મોદીના અમિત શાહ સિવાય ગણાતા બીજા ચાણક્ય, એકઝાટકે ન સ્વીકારી હતી સત્તા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!