GSTV
Home » News » વડોદરામાં KFCના બર્ગરમાંથી નીકળી આ વસ્તુ, લોકોની જિંદગી સાથે…

વડોદરામાં KFCના બર્ગરમાંથી નીકળી આ વસ્તુ, લોકોની જિંદગી સાથે…

વડોદરામાં કેએફસીના સ્ટોર પરથી એક ગ્રાહકે બર્ગર ખરીદ્યો હતો. જ્યારે ગ્રાહકે બર્ગરને ધ્યાનથી જોયો તો તેમાં જીવતી ઇયળ બહાર આવી હતી. આ દ્રશ્ય જોઇને હાજર સૌ કોઇ ચોંકી ગયા હતા. વડોદરાના સેન્ટ્રલ મોલ ખાતે કેએફસીના સ્ટોરની આ ભયંકર બેદરકારી સામે આવી હોવા છતા જ્યારે ગ્રાહકોએ કેએફસી સંચાલકોને ફરિયાદ કરતા તેઓએ સમગ્ર વાતને સાંભળવાને બદલે ગલ્લા તલ્લા કર્યા હતા.

READ ALSO

Related posts

ડાયટ વગર પણ ફટાફટ ઓગાળશે પેટની ચરબી, રોજ કરો આ એક આસન

NIsha Patel

આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં દાદા અમિતાભ પેંપર કરતાં મળ્યા જોવા

Dharika Jansari

મારા જલેબી ન ખાવાથી પ્રદૂષણ ખત્મ થાય છે તે હું જિંદગીભર જલેબી છોડી શકું છું, ગંભીર બગડ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!