Archive

Category: Trending

અમેરિકાના પ્રતિબંધ છતાં મોદીજી રશિયા સાથે કરી ગયા આ ડિલ, હસ્તાક્ષરનું કામ પૂર્ણ

અમેરિકાના પ્રતિબંધની આશંકાઓ છતાં ભારત રશિયાની એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે રશિયા સાથે કરાર પર હસ્તાક્ષર કરી ચુક્યું છે. તો એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ચીને પણ ખરીદી કરી છે અને તેણે પણ તેનું આજે પરીક્ષણ કર્યું છે. ચીનની સેનાએ 2015માં…

આ બાળકોને ગળામાં થઈ છે ગંભીર બિમારી, સારવાર માટે પિતાની આ છે લાચારી

આમ તો શાળા આરોગ્ય ચકાસણીમાં કોઇ વિદ્યાર્થીમાં ગંભીર રોગ જણાય તો તેમની સારવાર કરાતી હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામે એક ગરીબ પરિવારના બાળકો સારવારની જાણે રાહ જોઇ રહ્યા છે. કારણકે આ ગરીબ બાળકોને ગળામાં ગંભીર બીમારી…

રોહિતની સદી પહેલાં કોહલીએ કરી ઇનિંગની ઘોષણા, સોશિયલ મીડિયા પર ભડક્યા ફેન્સ

ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ત્રીજી વિકેટ માટે થયેલી 170 રરની ભાગીદારીએ ભારતને મેલબર્ન મેચમાં મજબૂત સ્થિતીમાં પહોંચાડી દીધું છે. ભારતે સાત વિકેટના નુકસાન પર 443 રન બનાવીને પોતાની પહેલી ઇનિંગની ઘોષણા કરી છે. મેચમાં ભારતની પકડ મજબૂત…

અમદાવાદમાં એસ્કોર્ટ બોયનો ભાવ ગર્લ કરતાં પણ વધારે, વોટ્સએપ પર થતી ડીલ

ન્યૂયર દરમિયાન અમદાવાદના ‘શોખીનો’ શરાબ-શબાબી પાર્ટી પણ કરે છે. જેને લઈ કેટલાક લોકો એસ્કોર્ટ યુવતીઓને બોલાવે છે. પરંતુ આ વખતે એસ્કોર્ટ ગર્લ કરતા બોયની પણ ખૂબ ડીમાન્ડ છે. આ વખતે અમદાવાદમાં એસ્કોર્ટ બોયના નામથી મોડલ, યુવાનો અને વિદેશી નાગરીકો એસ્કોર્ટ…

તમને ઘરમાં જે ઉંદર હેરાન કરે છે એને પકડીને આ ગામમાં આપી આવો, મફતમાં માલામાલ થઈ જશો

એવા લોકો પણ હોય છે કે જેનાં ખોરાક પર તમે વિચાર કરતા રહી જશો. શાકાહારી અને માંસાહારી તો ઠીક પણ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે લોકો ઉંદરનો ખાવા તરીકે ઉપયોગ કરતા હોય. તો જાણી લો અહીં એક એવો જ…

VIDEO-કોહલીની બુલેટ ટ્રેન કરતા પણ ફાસ્ટ રનીંગ- એક, બે ત્રણ અને ચાર….

દુનિયામાં અત્યારે કોઇ ફિટ ક્રિકેટર છે તો તેનું નામ વિરાટ કોહલી છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. વિરાટ કોહલીની બેટીંગ સ્ટાઇલ અને તેની ફિટનેસના કારણે દુનિયાના દિગ્ગજ ક્રિકેટરોને તે આસાનીથી પાછળ છોડતો જઇ રહ્યો છે. અત્યારે તો ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે…

પ્રધાનમંત્રી જે વીએસ હોસ્પિટલનું ઉદ્ધાટન કરવા જઇ રહ્યા છે તેનાથી નુકશાન તો ગરીબોને જ થશે

અમદાવાદની નવનિર્મિત વીએસ હોસ્પિટલનું આગામી 17મી તારીખે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે ત્યારે જૂની વીએસ હોસ્પિટલમાં ઘણી સેવાઓને નવી હોસ્પિટલમાં લઇ જવામાં આવનાર છે અને જૂની વીએસ આ સેવાઓ બંધ કરી દેવામાં આવનાર છે ત્યારે ગરીબોની સારવાર મોંઘી બનશે તેવા…

કાલે ધાબળા ઓઢીને નીકળજો: વર્ષનાં સૌથી ઠંડા દિવસની શક્યતા, હવામાન વિભાગની આગાહી

દેશની રાજધાની દિલ્હીનું તાપમાન સતત ઘટી રહ્યું છે. વહેલી સવારથી ચાલતી ઠંડી લહેરો લોકોને કંપકપાવી રહી છે. એવામાં હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે 28 ડિસેમ્બરે વર્ષનો સૌથી વધુ ઠંડો દિવસ હોઈ શકે છે. આ દિવસે તાપમાન ઘટીને 3.0 ડિગ્રી સેલ્સિયસ જવાની…

અમદાવાદના ભાજપના નેતાના દારૂ પ્રકરણમાં બોપલ પીઆઈ થયા સસ્પેન્ડ

તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ્સના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશના શીલજ સ્થિત રાજ રેસીડેન્સીના બંગલામાંથી દારૂનું મોટું રેકેટ ઝડપાયું હતું. કમિશનરના પત્ની અંજુબેન સાથે બંગલાનો ભાડા કરાર કરનાર દેવેન્દ્ર પરમાર ઉર્ફે ગિરધારી ભાજપનો આગેવાન હોવાનો ઘટસ્ફોટ થયો છે.ગિરધારી ભાજપ દાણીલીમડાનો એક સમયે ખજાનચી…

સુરેન્દ્રનગરના સેવા-સદનમાં ફિંગરપ્રિન્ટના કામ માટે લાંબી કતાર લાગી

સુરેન્દ્રનગરની સેવાસદન કચેરીમાં રેશનકાર્ડ ધારકોની લાંબી કતારો લાગી હતી. રેશનકાર્ડ મળતા અનાજ પુરવઠા માટે ઓનલાઇન કુપનમાં ફિંગર પ્રિન્ટ મેચ કરવા ભીડ ઉમટી હતી. રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવવા છતાં સોફ્ટવેરમાં સ્ટોર ન થતા લોકો રોષ ભરાયા હતા. તંત્રની બેદરકારીને કારણે…

Video:માનવતાને નેવે મૂકી આ શખ્સે શ્વાન સાથે કરી એવી હરકત કે….જુઓ CCTVમાં કેદ ઘટના

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ રસ્તાની વચ્ચે પોતાના શ્વાનને છોડીને ચાલ્યો જાય છે. શ્વાન પોતાના માલિકના ઇરાદાને સમજી શકતો નથી. તેને લાગે છે કે તેનો માલિક તેને ફરાવવા માટે…

વોડાફોન આઇડિયાએ Hoichoiની સાથે કરી ભાગીદારી, ગ્રાહકોને મળશે ફ્રીમાં સબ્સક્રિપ્શન

વોડાફોન આઇડિયા લિમિટેડે બાંગ્લામાં મનોરંજન સેવા પ્રદાતા હોઈચોઈની સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી વોડાફોન આઇડિયાના ગ્રાહકોને હોઈચોઈ એક્સક્લૂઝીવ ડિજિટલ કન્ટેન્ટનો શાનદાર અનુભવ પ્રદાન કરશે. વોડાફોન અને આઇડિયા બંનેના ગ્રાહકો અનુક્રમે વોડાફોન પ્લે અને આઇડિયા મૂવીઝ એન્ડ ટીવી એપ…

રામજન્મભૂમિ પરિસર હતું આતંકવાદીઓના નિશાને, આ દિવસે કરવાના હતા હુમલો

દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટમાં ગુરુવારે સુનાવણી કરતા એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા આઈએસના મોડ્યુલના દશ શકમંદોને બાર દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. તેની સાથે કોર્ટે ઝડપાયેલા દશમાંથી પાંચ શકમંદોના પરિવારજનોને કોર્ટમાં જ તેમની સાથે મુલાકાત કરવાની પણ મંજૂરી આપી…

ચોકીદાર ચોર છે તો સરકારમાંથી નીકળી કેમ નથી જતી નથી, ભાજપે પણ ઝાટકી

રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના સમર્થિત અખબાર થકી શિવસેના પર ભાજપે આડકતરી રીતે હુમલો કર્યો છે. અખબારમાં પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યુ છે કે શિવસેના મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપની સાથે સત્તામાં ભાગીદાર હોવા છતા સતત ભાજપની ટીકા કરે છે. ચોકીદાર ચોર…

વિજય રૂપાણી બોલતા તો બોલી ગયા પણ મહેસૂલ વિભાગના કર્મચારીઓએ આપી ચીમકી

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહેસૂલ વિભાગને સૌથી ભ્રષ્ટ હોવાનું નિવેદન આપતા વિવાદનો વંટોળ શરૂ થયો છે. સીએમ રૂપાણીના નિવેદન બાદ મહેસૂલ વિભાગના કર્મચારીઓ રોષે ભરાયા છે. કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. સમગ્ર મામલો વધુ ઉગ્ર…

દરરોજ પીછો કરતા યુવકથી મહિલા એવી કંટાળી કે મળવા બોલાવી પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાખ્યો

છેડતી અને હેરાનગતિ કરનારાઓ સામે મોટાભાગે મહિલાઓ ચૂપ રહેતી હોય છે અને અવાજ ઉઠાવવાનું ટાળે છે. જોકે મુબંઈ નજીકની થાણે જિલ્લાની મહિલાએ કેટલાય દિવસોથી હેરાન કરી રહેલા યુવકને એવો પાઠ ભણાવ્યો છે કે જેની ચર્ચા ચારે તરફ છે. 42 વર્ષની…

Video: ‘સિક્સર મારીશ તો…’ રોહિત શર્માને ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આપી આ ચેલેન્જ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતીમાં પહોંચી ચુકી છે. કાંગારૂઓને વિકેટ લેવામાં ઘણી મુશ્કેલી થઇ કારણ કે ભારતીય બેટ્સમેન ક્રીઝ પર ટકી ગયા છે. મયંક અગ્રવાલની અડધી સદી બાદ ચેતેશ્વર પુજારાએ સદી અને વિરાટ કોહલીએ 82…

2018માં આ શેરોએ કરી દીધા લોકોને માલામાલ, જુઓ સમગ્ર યાદી

શેર બજાર માટે 2018નું વર્ષ ઘણું ઉતાર-ચઢાવ વાળું રહ્યું. 2017ની સરખામણીએ 2018માં રોકાણકારોને બેંચમાર્ક ઈન્ડેક્સથી કોઈ ખાસ રિટર્ન મળ્યું નહીં. ચોઈસ બ્રોકિંગે 2018ના 13 સારા અને ખરાબ સ્ટોક્સની યાદી જાહેર કરી છે. આ શેરોને એનએસઈ 100માંથી પસંદ કરવામાં આવ્યા છે….

કોંગ્રેસ પર આક્ષેપ કરતા ભાજપે જૂનાગઢમાં સરદારનું નામ હટાવ્યુ

સરદારની અવગણનાનો કોંગ્રેસ પર આક્ષેપ કરતા ભાજપે જૂનાગઢમાં સરદારનું નામ હટાવ્યુ. જૂનાગઢમાં 1884માં સરદાર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. પરંતુ આ બ્રિઝનું નવીનિકરણ કરવામાં આવતા મહાનગરપાલિકાના સત્તાધિશોએ સરદારને નેવે મુક્યા. અને જે બ્રિજનું નામ સરદાર હતુ એ બ્રિજનું નામ સત્તાધિશોએ…

યુપીમાં કોંગ્રેસ બેકફૂટ પર આવતાં આ પાર્ટી તરફ લંબાવ્યો મિત્રતાનો હાથ

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-બીએસપી અને આરએલડીના સંભવિત મહાગઠબંધનમાં કોંગ્રેસને બાજૂએ મૂકવાના રાજકીય સંકેત બાદ રાજ્યની રાજનીતિ હવે નવેસરથી પડખું ફેરવી રહી છે. મધ્યપ્રદેશમાં નવા પ્રધાનમંડળની રચનામાં એસપી અને બીએસપીને સ્થાન નહીં આપવાને કારણે કોંગ્રેસ બેકફૂટ પર દેખાઈ રહી છે. હવે ઉત્તરપ્રદેશ…

મેકેદાતુ ડેમ પર સંસદ પરિસરમાં દેખાવો, કુમારસ્વામીએ કરી ગડકરી સાથે મુલાકાત

મેકેદાતુ ડેમ પ્રોજેક્ટના મામલે સંસદ પરિસરમાં કર્ણાટકના સાંસદોએ દેખાવો કર્યા છે. આ પહેલા કેન્દ્ર સરકારે કાવેરી નદી પર મેકેદાતુ ડેમના પ્રસ્તાવને લઈને કર્ણાટક અને તમિલનાડુના મુખ્યપ્રધાનોની ટૂંક સમયમાં બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ મામલે ગત સપ્તાહે પણ સંસદની કાર્યવાહી…

પાટીદાર યુવાનને માર મારવાના આરોપમાં પાસે કર્યો સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ

પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ બીઆરટીએસ બસની તોડફોડ દરમ્યાન ખોટી રીતે પોલીસ દ્વારા પાટીદાર યુવકોને માર મારવાનો વિરોધ કર્યો છે. અલ્પેશ કથીરિયાએ પાસના કન્વીનર સાથે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો. અલ્પેશ કથીરિયાની માગ છે કે, પાટીદાર યુવકોને ખોટી રીતે માર…

સીરિયા મામલે ટ્રમ્પનો સ્પષ્ટ જવાબ, બધા દેશો સહયોગ આપે અમે કોઈ ઠેકો નથી લીધો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધનો સામનો કરી રહેલા સીરિયામાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કહ્યુ છેકે અમેરિકા દુનિયાની રખવાળી કરવાનો ઠેકો લઈ શકે નહીં. તેમણે અન્ય દેશોને પણ આની જવાબદારી વહેંચવાની વાત જણાવી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ…

Viral : દીપિકાનો આ વર્કઆઉટ Video જોઇને ભરશિયાળે પરસેવો વળી જશે

દીપિકા પાદુકોણને તાજેતરમાં જ ઝોયા અખ્તરની ક્રિસમસ પાર્ટી અને કપિલ શર્માના રિસેપ્શનમાં સ્પોટ કરવામાં આવી હતી. હવે દીપિકાનો એક વીડિયો સામે આવી રહ્યો છે જેમાં તે એક્સ્ટ્રા કેલરી ઘટાડવા માટે ટ્રેનિંગ લઇ રહી છે. દીપિકા પાદુકોણના આ વીડિયોને તેના પર્સનલ…

નિર્દોષ બાળકો ક્યાં જશે, શિક્ષકો હવે તો બાળકોને નગ્ન કરવા પર ઉતરી આવ્યાં છે

આંધ્ર પ્રદેશનાં ચિત્તુર જીલ્લામાં એક ચોંકાવનારી અને તંત્રને ઉઘાડી પાડનારી એક ઘટનાં સામે આવી છે. અને વિડીયો વાયરલ થયો છે. એક વિડીયોમાં બિચારા નિર્દોષ બાળકોને શિક્ષકો શરમ વગર મારી રહ્યાં છે અને શિક્ષકોની બર્બરતા સામે દેખાય આવી છે. જીલ્લાના ચૈતન્ય…

સંસદ પરિસરમાં ટીડીપીએ કર્યો અનોખો વિરોધ, સાંસદે રાવણ સ્ટાઇલમાં મોદીનો ગેટઅપ ધારણ કર્યો

તેલુગૂદેશમ પાર્ટીના સાંસદો દ્વારા સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા સમક્ષ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગણી સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. ટીડીપીના એક સાંસદે દેખાવ દરમિયાન પોતાના માથા પર દશ ચહેરા લગાવીને અનોખો વિરોધ કર્યો હતો. જો…

સ્ટેચ્યુ ઓફ યુનિટી, બોગીબીલનો પુલ તો એક નમૂનો : કેન્દ્રનું આ કામ જોઇને તો વિપક્ષ પણ તાળીઓ પાડશે

તાજેતરમાં દેશમાં એન્જિનયરિંગના બેજોડ ઉદાહરણો જોવા મળ્યા છે. આસામ-અરુણાચલ પ્રદેશને જોડતો બોગીબીલ પુલ પણ આનું ઉદાહરણ છે. પરંતુ હવે એક અન્ય અજૂબો ખાસો ચર્ચામાં છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર રામેશ્વરમ-ધનુષકોડી સેક્શન પર રેલવે લાઈનને બહાલ કરવાનો નિર્ણય કર્યો છે. અહીં…

યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભ્રષ્ટાચારના આરોપ મામલે અધ્યક્ષનો મોટો ખુલાસો

યાત્રાધામ વિકાસ બોર્ડ પર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ કિરીટ અધવર્યુએ પ્રતિક્રિયા આપી છે. કિરીટ અધવર્યુંએ જણાવ્યું હતું કે, ઓડિયો ક્લિપ બાદ માર્ગ અને મકાન વિભાગ, યાત્રાધઆમ બોર્ડના અધિકારીઓ આ મામલે તપાસ કરશે અને સ્થળની રૂબરીમાં…

ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર Trailer: મનમોહન સિંહ નહી, કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર પ્રહાર

બાયોપિકનો ટ્રેન્ડ બોલિવૂડમાં હાલમાં ટ્રેન્ડમાં છે. ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયોપિક પણ ફિલ્મી પડદે રજૂ થઈ રહી છે. અનુપમ ખેર આ ફિલ્મમાં મનમોહન સિંહની ભૂમિકામાં છે. ‘ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર આજે લૉન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અનુપમ ખેર…

ભાજપને જનતાએ ત્રણ તલાક આપી દીધા છે, તો ચર્ચા શું કામ કરવી : કપિલ સિબ્બલ

ટ્રિપલ તલાકને સમાપ્ત કરવાને લઈને કેન્દ્રની મોદી સરકાર લાંબા સમયથી પ્રયાસરત છે અને લોકસભામાં આના પર ચર્ચા પહેલા કપિલ સિબ્બલે આકરો કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સાથે તેને સાંકળીને ભાજપ પર કટાક્ષ કરતા કહ્યુ…