Archive

Category: Others

આ ભારતીય ખેલાડી માટે બ્રિટને વિઝાના નિયમો બદલ્યા!

પ્રતિભાશાળી વ્યક્તિ તરફ સૌ આકર્ષાય છે. 9 વર્ષના ભારતીય બાળકની પ્રતિભાથી બ્રિટન આશ્ચર્યચકિત થયું છે. આ બાળકની પ્રતિભાથી વિશ્વ પણ ચકિત છે. એને ભવિષ્યનો વિશ્વનાથ આનંદ માનવામાં આવે છે. ૯ વર્ષના આ ભારતીય બાળકના શતરંજમાં માસ્ટરીને કારણે બ્રિટન જેવો દેશ…

નાઓમી ઓસાકાએ જીત્યો US-OPEN 2018 નો ખીતાબ

અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અને જાપાનની નાઓમી ઓસાકા વચ્ચે શનિવારે ફાઇનલ મુકાબલો યોજાયો હતો. જેમાં જાપાનની 20 વર્ષીય નાઓમી ઓસાકાએ સેરેના વિલિયમ્સને ફાઇનલમાં 6-2, 6-4થી હરાવી તેના કરિયરનો પ્રથમ ગ્રેંડ સ્લેમ ખિતાબ હાંસલ કર્યો છે. અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના…

ISSF World Championship: અંકુર મિત્તલે ડબલ ટ્રેપમાં જીત્યો ગોલ્ડ

ભારતીય શૂટર અંકુર મિત્તલે શનિવારે આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ તેની કારકિર્દીનો સૌથી મોટો વિજય છે. ટૂર્નામેન્ટમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. વર્લ્ડ કપમાં અનેક મેડલ મેળવી ચૂકેલા 26 વર્ષના આ શૂટરે 150માંથી…

ઍશિયન ગેમ્સના મેડલિસ્ટની હાલત જુઓ, સ્વદેશ આવતા જ ચાની કિટલીએ લાગ્યો

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં રમાયોલા એશિયન ગેમ્સમાં ભારતે અતેયાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કરતા 69 મેડલ જીત્યા. એમાંથી અમુક ખીલાડીઓને જ્યાં ઈનામમાં કરોડોની ધનરાશિ આપવાનું વચન આપવામાં આવ્યું જેનાથી તે પોતાનું સપનું પુરુ કરી શકે. ત્યાં જ અમુક લોકોને પોતાના જુના…

નીરજ ચોપરાની સાથે ચીન-પાક.ના એથ્લેટ હતા

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરા જ્યારે પોડિયમ પર ઊભો હતો ત્યારે ચીન અને પાકિસ્તાનના એથ્લેટ તેની બાજુમાં ઊભા હતા અને તેની આ તસવીર સોશિયલ મીડિયામાં ગર્વ સાથે વાઈરલ થઈ હતી. જોકે, નીરજનું કહેવું છે પોડિયમ પર…

સૌરભ ચોધરીએ 10 મીટર એર પિસ્ટલમાં મેળવ્યો ગોલ્ડ

સૌરભ ચોધરીએ 10 મીટર એર પિસ્ટલ માં ગોલ્ડ જીતીને કામયાબી હાંસલ કરી હતી.સૌરભે આ સ્પર્ધામાં 245.5 અંક બનાવી પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. જે તેણે આ વર્ષે જૂનમાં બનાવ્યો હતો. તેની સાથે અર્જૂન સિંહ એ પણ આ સ્પર્ધામાં…

ગુજરાતના આ બે ખેલાડીઓને રાજ્ય સરકારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી

એશિયન ગેમ્સમાં મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવનારી ગુજરાતની બે ખેલાડીઓને રાજ્ય સરકારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે. ડાંગની સરિતા ગાયકવાડને કુપોષણ મુક્ત અભિયાન તેમજ અંકિતા રૈનાને બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની સરકારે જાહેરાત કરી છે.

આઈએસએસએફ ચેમ્પિયનશિપમાં સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ કર્યો પ્રાપ્ત

આઈએસએસએફ ચેમ્પિયનશિપમાં 16 વર્ષીય સૌરભ ચૌધરીએ નિશાનેબાજીની દશ મીટર એર પિસ્ટલના જૂનિયર વર્ગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મેરઠના કલીનાના વતની સૌરભ ચૌધરીએ એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ પર જ નિશાન લગાવ્યું હતું. આઈએસએસએફ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સૌરભ ચૌધરીએ 245.5 અંક પ્રાપ્ત…

કૂકની નિવૃતિ બાદ સચિનનો આ રેકોર્ડ તોડવો હવે કોઇ પણ ક્રિકેટર માટે સ્વપ્ન સમાન

ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી એલિસ્ટર કુકે પોતાના અઢળક ફેન્સને આંચકો આપતા ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમયથી એલિસ્ટર કુકને લાગી રહ્યું હતું કે તે સારું પ્રદર્શન નથી કરી રહ્યો. ઉપરથી એલિસ્ટરે એ પણ જણાવેલું કે, મારે જેટલું…

3000 મીટરની સ્ટીપલચેઝમાં દોડવીરનું ઉતરી ગયું એક બુટ અને પછી જે થયું તે દર્શકો જોતા રહી ગયા

હિંમત અને ખેલદિલીની ભાવના તો તમે સાંભળી જ હશે, પણ કોઇ દિવસ કોઇ એવા ખેલાડીનું નામ સાંભળ્યું છે જેણે એક પગમાં સ્પોર્ટ શૂઝ પહેરી દોડ લગાવી હોય અને જીત્યો પણ હોય. ખેલના મેદાનમાં તમામ વસ્તુઓ શક્ય છે. અને આવું બન્યું…

Asian Games 2018 : ભારતને મળ્યો ૧૫મો ગોલ્ડ 

ભારતે જકાર્તામાં એશિયન ગેમ્સના 14માં દિવસે વધુ 2 ગોલ્ડ મેડલ હાસિલ કર્યા છે. આ સાથે જ ભારત પાસે કુલ 15 ગોલ્ડ, 23 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ થઇ ગયા છે જે ભારતનુ એશિયન ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન દર્શાવે છે. મેડલ ટેલીમાં…

એશિયાડ પુરુષ હૉકી: ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવી બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો

18મી એશિયન ગેમ્સમાં ભારતે પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 2-1થી હરાવી બ્રૉન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. એશિયન ગેમ્સમાં હવે ભારતના કુલ 69 મેડલ (15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ) થઈ ગયા છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારત 8મા ક્રમે…

એશિયન ગેમ્સ : 14માં દિવસે બોક્સિંગમાં અમિત પંઘલે માર્યો ‘ગોલ્ડન’ પંચ

18મી એશિયન ગેમ્સના 14મા દિવસે ભારતના બોક્સર અમિત પંઘલે દેશને 14મો ગોલ્ડમેડલ અપાવ્યો છે. અમિત પંઘલે 49 કિલોગ્રામ વજનની કેટેગરીની ફાઈનલમાં ઉજ્બેકિસ્તાનના હાલના ઓલિમ્પિક ચેમ્પિયન હસનબોય દુસામાતોવને ત્રણ વિરુદ્ધ બેથી હાર આપી હતી. બોક્સર અમિત પંઘલની જીત સાથે ભારતને એશિયન…

જાણો એશિયન ગેમ્સમાં દેશને મેડલ અપવાવામાં ગુજરાતી ખેલાડીઓના યોગદાન વિશે

આ એશિયન ગેમ્સમાં ભારતનો ડંકો તો છે જ. દેશને મેડલ અપવાવામાં ગુજરાતી ખેલાડીઓ પણ પાછળ નથી. આ એશિયન ગેમ્સમાં ગુજરાતી ખેલાડીઓએ પણ દેશને અલગ અલગ રમતોમાં મેડલ અપાવી ચૂક્યાં છે. ગુજરાતી ખેલાડીઓએ આ એશિયન ગેમ્સમાં ચાર ગેમ્સમાં મેડલ અપાવી ગૌરવ…

સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની

રાજ્યમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે. ત્યારે તેના ઘરે અને સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ છે. ધારાસભ્ય મંગલ ગાવિતે સરિતાના પિતાનું શાલ અને…

સરિતા બાદ વધુ એક ગુજરાતીનો એશિયન ગેમ્સમાં ડંકો, કચ્છના તીર્થને બ્રૉન્ઝ

સરિતા ગાયકવાડ, અંકિતા રૈના બાદ વધુ એક ગુજરાતીએ એશિયન ગેમ્સમાં ડંકો વગાડ્યો છે. કચ્છના તિર્થ મેહતાએ હર્થસ્ટોનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, હર્થસ્ટોન ઈ-સ્પોર્ટ્સ એટલે કે ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ છે. આ ગેમની ક્વાર્ટર ફાઈનલમાં તિર્થ મેહતા હોંગકોંગના ખેલાડી સામે હાર્યો હતો. જે…

ગોલ્ડન ગર્લ : ઘરે નથી ગેસ કે નથી સુવિધાઅો, નળિયાવાળું મકાન છે નસીબમાં

ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ કે પછી એશિયન ગેમ્સ…આપણે સવાલ થાય કે આ તમામ ઈવેન્ટમાં આપણે મેડલ ટેલીમાં આટલા પાછળ કેમ છે. આજે તમને આ સવાલનો જવાબ મળી જશે. આ સવાલના જવાબ માટે ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડનો સંઘર્ષ જીવતું ઉદહારણ છે. અાજે…

Video : આ મહિલા ટેનિસ ખેલાડીએ કોર્ટ પર જ ટીશર્ટ ઉતારી નાખ્યું, મચી ગયો હોબાળો

ફ્રેન્ચ ટેનિસ ખેલાડી એલાઈઝ કોર્નેટ દ્વારા ગરમીને કારણે યુએસ ઓપનની પ્રથમ મેચ દરમિયાન ટેનિસ કોર્ટ પર જ પોતાનું શર્ટ બદલવાની ઘટના પર નવો વિવાદ પેદા થઈ ગયો છે. યુએસ ટેનિસ એસોસિએશન (યુએસટીએ)નું માનવું છે કે, ચેર અમ્પાયર દ્વારા ફ્રાન્સની ખેલાડીને…

એશિયાડ ગેમ્સમાં દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર સરિતા  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની બ્રાન્ડ એમ્બેસેડર

એશિયાડ ગેમ્સમાં દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર સરિતા ગાયકવાડ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સરિતાને બે લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. સરિતાના ઘરે નિવસ્થાને ખુશીનો માહોલ છે. તેણે બે દિવસ…

Asian Games 2018: અરપિંદર અને સ્વપ્નાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા

18મી એશિયન રમતનો 11મો દિવસ ભારત માટે આનંદથી ભરેલો રહ્યો અને દેશને 2 ગોલ્ડ મેડલ મળ્યાં. પ્રથમ ગોલ્ડ મેડલ અરપિંદર સિંહે ટ્રીપલ જમ્પ સ્પર્ધામાં જીત્યો હતો. ત્યારબાદ મહિલા હેપ્ટેથલૉનમાં સ્વપ્ના બર્મને શાનદાર પ્રદર્શન કરી દેશને આ એશિયાડ રમતનો 11મો ગોલ્ડ…

હિટલર પણ હતો મેજર ધ્યાનચંદનો ચાહક, આપી હતી આ ઑફર

હૉકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદની આજે 113મી જયંતિ છે. 29 ઓગસ્ટ 1905ના રોજ ધ્યાનચંદનો જન્મ થયો હતો. તેમનો જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જર્મનીની થઇ હતી હાર વર્ષ 1936ની વાત છે. તારખ હતી 15 ઓગસ્ટ. દુનિયાના…

વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી સામે હારતા પી.વી.સિંધુને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

મહિલા બેડમિન્ટનના સિંગલ્સ મુકાબલામાં ભારતની મહિલા ખેલાડી પી. વી. સિંધુને હારનો સામનો કરવો પડયો છે. ફાઈનલમાં સિંધુને તાઈવાનની ખેલાડી અને વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક ધરાવતી તાઈ જુ યિંગે એક તરફી મુકાબલામાં 21 વિરુદ્ધ 13, 21 વિરુદ્ધ 16થી હરાવીને એશિયન ગેમ્સમાં…

એશિયન ગેમ્સ : 10માં દિવસે તીરંદાજી ટીમે તાક્યુ સિલ્વર પર નિશાન

રજત ચૌહાન, અમન સૈની અને અભિષેક વર્માની ભારતીય પુરુષ તિરંદાજી ટીમે 18મી એશિયન ગેમ્સમાં દસમા દિવસે કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ફાઈનલમાં 229 વિરુદ્ધ 229ની બરાબરીના મુકાબલા બાદ ભારતીય ટીમ શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયાની સામે હાર થઈ હતી….

આ ખેલાડીએ અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો એશિયાડ ગોલ્ડ મેડલ

ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપડાએ એશિયન ગેમ્સનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો છે. જકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં 20 વર્ષના યુવા એથલીટે પ્રથમવાર ભાલા ફેંકમાં એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ પહેલા 1982ની એશિયન…

એશિયાડ: નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, ભાલા ફેંકમાં જીત્યો પહેલો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સ 2018ના 9મા દિવસે સોમવારે ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપડાએ ઈતિહાસ રચતા જૈવલિન થ્રો (ભાલા ફેંક)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 20 વર્ષિય આ યુવાન એથલીટે પ્રથમ વખત ભારતને આ સ્પર્ધામાં એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ અગાઉ 1982ના…

એશિયન ગેમ્સ : સાઇના નહેવાલે જીત્યો બ્રોન્ઝ મેડલ

એશિયન ગેમ્સમાં સાઈને નહેવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સેમી ફાઈનલની મેચમાં સાઈનાને હારનો સામનો કરવો પડ્યો. ચીનની તાઈ જુ યિંગે સાઈનેને સીધી હાર આપી હતી. તાઈ જૂએ 21-17 અને 21-14થી સાઈનાને હાર આપી હતી. પરંતુ 26 વર્ષ બાદ કોઈ ભારતીય…

એશિયન ગેમ્સ : ભારતીય ખેલાડીઓ પર ચાંદીની વર્ષા

18માં એશિયાઇ રમોત્સવનો આજે 8મો દિવસ હતો. જેમાં ભારતીય ખેલાડીઓએ પાંચ રજત ચંદ્રક મેળવ્યા હતા. જોકે નિરાશાની વાત એ હતી કે રજત પદક સુવર્ણ પદકમાં તબ્દિલ નહોતા થઇ શક્યા. પદકો પર નજર કરવામાં આવે તો એથલેટિક્સમાં 3 અને ઘોડેસવારીમાં 2…

મહિલા રેસલર વિનેશ ફોગાટે સોમવીર રાઠી સાથે કરી સગાઈ

એશિયન ગેમ્સમાં ગોલ્ડમેડલ જીતનારી વિનેશ ફોગાટે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શનિવારે સગાઈ કરી લીધી છે. વિનેશ ફોગાટે રેસલર રહી ચુકેલા સોમવીર રાઠીને પોતાનો જીવનસાથી બનાવ્યો છે અને તેને શનિવારે જ એરપોર્ટ પર સગાઈની અંગૂઠી પહેરાવી છે. રેલવેમાં એકસાથે નોકરી…

તજિંદરે રચ્યો ઇતિહાસ : નવા રેકોર્ડ સાથે ભારતને અપાવ્યો 7મો ગોલ્ડ

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા 18માં એશિયન ગેમ્સમાં શનિવારે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલનો વધારો થયો છે. ભારતીય ખેલાડી તજિંદરપાલ સિંહે શોટ પુટ સ્પર્ધામાં ટોપ પર રહીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેજિંદરપાલ સિંહે ૨૦.૭૫ મીટર સાથે ભારતનો પરચમ લહેરાવ્યો હતો….

Asian Games: કબડ્ડીમાં ભારત ગોલ્ડ ચૂક્યું, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

ઈરાને કબડ્ડીમાં ભારતની બાદશાહત ખતમ કરી છે. તેણે એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે આજે મહિલા વર્ગની ફાઈનલમાં ભારતને 27-23થી હરાવ્યું. આ સાથે જ ભારતની ગોલ્ડ મેડલ જીતવાની આશા વિખરાઈ ગઈ. ભારતની પુરુષ ટીમ એક દિવસ પહેલા જ સેમીફાઈનલમાં હારી ગઈ હતી….