Archive

Category: World

નાસાના યાને મંગળ પર લીધી સેલ્ફી, ગ્રહની તસવીરો જોવા માટે કરો ક્લિક

તમે ભલે તમારા મોબાઈલમાં સેલ્ફી લેતા હો પરંતુ હવે નાસાનું અંતરિક્ષ યાન ઈનસાઈટ પણ મંગળ ગ્રહ પર સેલ્ફી લઈ રહ્યુ છે. મંગળ ગ્રહ પર ઇનસાઈટે પોતાના રોબોર્ડના હાથનો ઉપયોગ કરીને સેલ્ફી લીધી છે. લાલ ગ્રહ પર દેખાતા આ યાને લીધેલી સેલ્ફી…

આ દેશમાં પુરૂષોને કૂતરાની જેમ રખાય છે, રાણી સાથે મોજશોખ ન કરાય તો વિંઝાય છે કોરડા

પુરુષોએ મહિલાઓને ત્રાસ આપ્યો હોવાનો સદીઓ જૂનો ઇતિહાસ છે પરંતુ યુરોપના ચેકોસ્લોવાકિયાની પાસે આવેલા અધર વર્લ્ડ કિંગડમ નામના પ્રદેશમાં મહિલાઓનું રાજ ચાલે છે.આ દેશમાં રહેતા પુરુષોને મહિલાઓ પોતાના પગ નીચે કચડે છે. પુરુષો જાણે કે ઝુ એનિમલ હોય એમ સજાના…

70 લકઝરી વિમાનો અને 60 હેલિકોપ્ટરની આ સરકાર કરશે હરાજી , રાષ્ટ્રપતિએ કર્યો ઇનકાર

મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુએલ લોપેઝ ઓબ્રાડોર આ વર્ષે જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા પછી મોટા અને લોકપ્રિય નિર્ણયો કરી રહ્યા છે. આવા એક નિર્ણયમાં પોતાને મળતા જેટ્સ વિમાનની હરાજીનો છે. ઓબ્રાડોરે દેશના 70 વિમાનો અને 60 હેલિકોપ્ટરની હરાજીની જાહેરાત કરી છે. આ…

મંગેતરને મેસેજ કર્યો કે તું બેવકુફ છે, ભરવો પડ્યો 4 લાખનો દંડ અને….

ક્યારેક ક્યારેક ગમે તેવા મેસેજ કરવા ભારે પડી જતા હોય છે. એવી જ રીતે ભારે પડ્યું છે આ યુવકને. દુબઈમાં એક શખ્સે એની મંગેતરને ખાલી એટલો જ મેસેજ કર્યો હતો કે તું બેવકુફ છે. અને જેલની સજા ફટકારવામાં આવી અને…

…અને માફી માંગતી વખતે વડાપ્રધાન રડી પડ્યાં

ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન બ્રિટિશ બૅકપેકર ગ્રેસ મિલાનેના પરિવારની માફી માંગતા સમયે રડી પડ્યાં હતાં. મિલાનેની હત્યા કરી દેવાઈ છે. હત્યાના મુખ્ય આરોપીને પ્રથમ વખત અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભાવુક થઈને અર્ડર્ને કહ્યું કે મિલાનેની હત્યાને લઈને દક્ષિણ પ્રશાંત…

છેલ્લી વખત આવીને તારી દિકરીને જોઈ લે, પત્નીએ કર્યો પતિને મેસેજ અને…

ત્રણ મહિનાની બાળકીને તેની રશિયન માતાએ બાલ્કનીમાં નગ્ન અવસ્થામાં બહાર મુકી દીધી હતી. રશિયાના બાલાકોવો શહેરમાં રહેતી 20 વર્ષીય એલિઝાવેટા કલિમોવા તેની દીકરીથી કંટાળી ગઇ હતી, દીકરીએ રડવાનું બંધ નહીં કરતાં તેણે કડકડતી ઠંડીમાં બાલ્કનીમાં બહાર મુકી દીધી. એલિઝાએ બાદમાં…

viral: જુઓ વિદ્યાર્થીનીએ શિક્ષકને કઈ રીતે લાત મારીને ધોઈ નાખ્યાં

યુ.એસ.ની કેલહાઉન કાઉન્ટી હાઇ સ્કૂલમાં એવી ઘટના બની કે જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધા. શાળામાં એક વિદ્યાર્થીની શિક્ષકના ટેબલ પર ચઢી ગઈ અને લાત અને થપ્પડ મારવા લાગી. મીડિયા પર આ વિડિઓ ખૂબ viral થઈ રહ્યો છે. NEW INFO: The…

ચોરની નોકરી: આ બેન ચોરને ચોરી કરવાના કલાકનાં 4500 રૂપિયા આપે છે

તમારા ધ્યામનાં કોઈ ચોર હોય તો તેને આ નોકરી મદદરૂપ થઈ શકે અને એ માલામાલ બની શકે છે. ચોરો માટે નોકરી કરવાની આ મોટી તક છે. અને એ પણ ઇમાનદારીથી. ઈંગ્લેન્ડથી આ ઓફર છે. ત્યાં એક દુકાન માલકિન ચોરને એક…

મહિલાની ખૂબસુરતી બની નોકરી માટે જોખમકારક, લોકો મળવા માટે તોડી રહ્યા છે કાયદો

મહિલાની ખૂબસૂરતી બની ગઈ છે નોકરી માટે મુસિબત. જેને મળવા માટે લોકો હવે જાણી જોઇને કાનૂન તોડી રહ્યાં છે કારણ કે તેની પાસે જઈ શકાય અને વાત કરી શકાય. દરેક મહિલા ખૂબસુરત દેખાવા માગે છે. જેના માટે તે પૈસા પણ…

VIDEO: ચડવાની મનાઈ છે તે ઇજિપ્તના પિરામિડ પર કપલે કર્યું સેક્સ, સરકારે આપ્યો આ આદેશ

ઇજિપ્તમાં એક ડેનિશ કપલે એવી ભૂલ કરી છે કે સરકાર હવે રોષે ભરાઈ છે. કપલે પિરામીડ પર ચડીને કરેલી હરકતોને પગલે સરકાર આ કપલને શોધવા લાગી હતી. કપલે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જે બાદમાં સરકાર પણ ચારે…

ફ્રાંસમાં ભારેલો અગ્નિ : 1 હજાર 700 પ્રદર્શનકારીઓની ધરપકડ અને 90 હજાર પોલીસનો ખડકલો

ફ્રાંસ હંમેશાથી ક્રાંતિ માટે ચર્ચામાં રહેલો ઐતિહાસિક દેશ છે. ભૂતકાળમાં પણ ફ્રાંસમાં ઘણી ક્રાંતિઓ થઇ અને હવે આવી જ એક ક્રાંતિનો સામનો ફ્રાંસની સરકારને કરવાનો વારો આવી રહ્યો છે. રમણલાલ વસંતલાલ દેસાઇની નવલકથા ભારેલો અગ્નિની માફક ફ્રાંસ હવે દાવાનળમાં તબ્દિલ…

137 રૂપિયાની દહીંના ચોરને પકડવા પોલીસે 42,000 રૂપિયાનો કર્યો ખર્ચ

તાઈવાનમાં સ્ટુડન્ટ હોમમાં રહેલી એક મહિલાએ પોતાના ફ્રિઝમાંથી દહીં ચોરાવાની ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચી હતી. એ પછી પોલીસે ચોર શોધવા કરેલી કવાયત અંગે તમે જાણશો તો હેરાન રહી જશો. પોલીસે આ મહિલાની ફરિયાદ બાદ સ્ટુડન્ટ હોમમાં રહેતા બીજા પાંચ…

વિજ્ઞાનનો ચમત્કાર : હવે મનુષ્યના શરીરમાં ધડકશે પશુનું હૃદય, જાણો કેવીરીતે

હવે એ દિવસ દૂર નથી કે જ્યારે પશુઓના અંગોનું શરીરમાં પ્રત્યારોપણ કરી શકાશે. હવે આ બાબતને તમે વિજ્ઞાનનો ચમત્કાર કહો કે પછી મનુષ્યની હોશિયારી. એટલેકે પ્રત્યારોપણ કરવા માટે હવે લોકોએ લાંબા સમય સુધી અંગોની રાહ જોવી પડશે નહીં. હમણાં વિશ્વભરમાં…

મહિલાના શરીર પર કંપનીએ કર્યો પોતાનો પ્રચાર, જુઓ પ્રોજેક્ટનો આખો નકશો

ચીન હંમેશા કંઈક અનોખુ કરે છે, જેનાથી ચીન સોશિયલ મીડિયામાં છવાઇ જાય છે. દક્ષિણ ચીનમાં એક બિલ્ડરે પોતાનો એપાર્ટમેન્ટ વેચવાની અનોખી પદ્ધતિ શોધી કાઢી છે, જેને લોકો શરમજનક અને અશ્લિલ જણાવી રહ્યાં છે. ખરેખર, દક્ષિણ ચીનના નાન્નિંગ શહેરમાં એપાર્ટમેન્ટ પ્રમોશન…

અંતરીક્ષ ક્ષેત્રમાં ચીન મહાશક્તિ બનવા તરફ, ચંદ્ર પર મોકલેલું આ યાન એવી જગ્યાએ ઉતરશે જ્યાં માત્ર પર્વત છે

ચીને ચંદ્રની બીજી તરફની સપાટીના સંશોધન માટે શનિવારે સવારે એક રોવરનું પ્રક્ષેપણ કર્યું છે. વૈશ્વિક સ્તરે આ પ્રકારના પહેલા પ્રક્ષેપણથી અંતરીક્ષ ક્ષેત્રમાં પણ મહાશક્તિ બનવાની ચીનની મહત્વકાંક્ષાને વધુ બળ મળશે. દક્ષિણ-પશ્ચિમના શિચાંગના પ્રક્ષેપણ કેન્દ્ર પથી લોન્ગ માર્ચ થ્રી-બી રોકેટ દ્વારા…

આંતરરાષ્ટ્રીય સ્તરે ખનીજતેલની કિંમતોમાં ઘટતા પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત ઘટાડો

આંતરરાષ્ટ્રીય સ્તરે ખનીજતેલની કિંમતોમાં ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત ઘટી રહી છે. દિલ્હીમાં રવિવારે પેટ્રોલની કિંમતમાં 15 પૈસા અને ડીઝલની કિંમતોમાં 21 પૈસાનો પ્રતિ લિટરે ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં રવિવારે પેટ્રોલ 70.55 રૂપિયા અને ડીઝલ…

વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારતીયો ટોપ પર : વિશ્વ બેંક

વિશ્વ બેંક દ્વારા જારી એક આંકડામાં દાવો કરવામાં આવ્યો હતો કે વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારત આજે પણ ટોચના દેશોમાં ટોપ પર છે. ફરી વખત મોટા પ્રમાણમાં વિદેશથી ભારતમાં ધન મોકલવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે…

મેક્સિકોની વનેસા પોન્સ ડિ લિયોન બની મિસ વર્લ્ડ 2018, માનુષીએ પહેરાવ્યો તાજ

આ વર્ષનો પ્રતિષ્ઠિત મીસ વર્લ્ડનો તાજ મેક્સિકોની વનેસા પોન્સ ડિ લિયોનને ફાળે ગયો છે. મિસ વર્લ્ડ 2017ની માનુષી છિલ્લરે આ તાજ નવી મિસ વર્લ્ડ લિયોનને પહેરાવ્યો. ચીનના સાન્યા શહેરમાં મિસ વર્લ્ડ પ્રતિયોગિતા યોજાઈ હતી. જેમાં મેક્સિકોની વનેસા લિયોને 118 પ્રતિયોગિતાઓને…

મહિલા માટે ખુશખબર: પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ બાદ માતાએ બાળકીને આપ્યો જન્મ

તબીબી ઇતિહાસમાં પહેલીવાર કોઇ મૃત મહિલાના ગર્ભાશય (યૂટરસ) ટ્રાન્સપ્લાન્ટ બાદ એક માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. બ્રાઝીલમાં આ ઓપરેશન બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું, આ વાતની માહિતી હાલમાં જ બહાર આવી છે. લેન્સેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા લેખમાં કહેવામાં આવ્યું…

આશ્ચર્ય છે આ માટ્ટીથી બનેલી બહુમાળી ઇમારતો, વરસાદ-તોફાનની કોઇ અસર થતી નથી

તમે આજસુધી સિમેન્ટ, મોરંગ, પત્થરની રેતી અને આયરનથી બનેલા ઘર અને ઇમારતો વિશે ઘણું સાંભળ્યું હશે પરંતુ તમે આ પહેલા ક્યારેય પણ માટ્ટીની બનેલી ઇમારતો વિશે સાંભળ્યું નહી હોય. આવો તમને જણાવીએ છીએ આવી આશ્ચર્યચકિત કરી નાખે તેવી ઈમારતો વિશે….

NASA સફળતા: કેપ્ચર થઈ મંગળ પરની હવા, તમે પણ સાંભળો અવાજ

હવે મનુષ્ય પણ પહેલીવાર મંગળ ગ્રહની ભૂતીયા અને થોડો ગળગડાટ આવે એવાં અવાજો સાંભળી શકે છે. નાસાના ઇનસાઇટ યાને મંગળ પર કંઇક વાઇબ્રેશન કેપ્ચર કર્યું છે. આ માહિતી અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ શુક્રવારે આપેલ છે. 10-15 એમપીએચથી ચાલનારી હવા તે…

VIDEO: 6 કિલોમીટરમાં આવે છે અહીં 68 વળાંક, અદભૂત છે આ રસ્તો

ડ્રાઈવીંગ કરવાની મજા તો બધાને આવતી જ હશે. પરંતુ ચીનમાં એક રોડ એવો છે કે જ્યાં વાહન ચલાવવામાં ભલભલાની હવા નીકળી જાય છે. A most challenging drive in Yunnan, China. This winding road with 68 bends is seen as “a…

કદાચ એલિયન તમારી આજુબાજુ રમતુ હશે અને તમને ખબર પણ ન હોય

નાસાના એક વૈજ્ઞાનિકે એવું અનુમાન લગાવ્યું છે કે કદાચ હોઈ શકે કે એલિયન્સ પૃથ્વી પર આવ્યા હોય પરંતુ આપણે ખબર ન હોય. નાસાના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને પ્રોફેસર સિલ્વાનો પી કોલંબોએ એક સંશોધન પેપરમાં એવો દાવો કર્યો છે કે કદાચ એલિયન્સની…

ભારત-પાકિસ્તાન વચ્ચે થઇ શકે છે 37 અબજ ડૉલરનો વ્યાપાર, આ બેંકે આપી માહિતી

ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલમાં બે અબજ ડૉલરનો વ્યાપાર થાય છે, પરંતુ વિશ્વ બેંકનું માનીએ તો બંને દેશોમાં 37 અબજ ડૉલરના વ્યાપારની સંભાવના છે. વિશ્વ બેંક દ્વારા બુધવારે જાહેર કરાયેલી રિપોર્ટ ‘ગ્લાસ હાફ ફૂલ : પ્રોમિસ ઑફ રીઝનલ ટ્રેડ ઇન…

રિસર્ચમાં ખુલાસો, જીવનસાથીને બદલે મહિલાઓ કૂતરાની સાથે આરામથી ઉંઘે છે

ન્યૂયોર્કના શહેર બફેલોના કેનિસિઅસ કૉલેજના સંશોધકોને સંસોધનમાં જાણવા મળ્યું કે મહિલાઓ મનુષ્યની સરખામણીએ કૂતરાઓ સાથે વધારે ઉંઘે છે. ક્રિસ્ટી એલ હૉફમેનના નેતૃત્વમાં થયેલા આ સંશોધનમાં અમેરિકામાં 962 મહિલાઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન 55 ટકા મહિલાઓ એક કૂતરાની…

પેટમાં દુ:ખાવો થયા બાદ શખ્સ પહોંચ્યો હોસ્પિટલ, એક્સ-રે રિપોર્ટ જોઇ તબીબો થયા હેરાન

ચીનમાં રહેતી એક વ્યક્તિના પેટમાંથી ડૉકટરે શાહમૃગના ઈંડા જેટલી મોટી પથરી કાઢી છે. આ સ્ટોન બ્લેડરમાં મળી. 20 કિલો વજનની આ પથરીના કારણે આ વ્યક્તિ ઘણા મહિનાથી પેટની સમસ્યાથી પરેશાન હતો. અહીં જણાવવાનું કે વ્યક્તિના પેટમાં મળેલા આ સ્ટોનનો આકાર…

માલ્યાએ કહ્યું, મારી અપીલ છે કે મારા તમામ રૂપિયા લઈ લો પરંતુ…

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેંકોની લોન ચુકાવવાની પોતાની ઓફર અને ઓગસ્ટા વેસ્ટ લેન્ડ હેલિકોપ્ટર ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાપર્ણ સાથે કોઈ સબંધ નહી હોવાનું ટ્વિટ માલ્યાએ કર્યુ છે. માલ્યાએ આજે પણ ટ્વિટર પર પોતાનો પક્ષ મુકતા કહ્યુ હતુ કે મારા…

જાપાનમાં અમેરિકાના બે એરક્રાફ્ટ થયા દુર્ઘટનાનો શિકાર, 6 નૌ સૈનિકો ગુમ

જાપાનના સમુદ્રતટ પર ગુરુવારે ઈંધણ ભરતી વખતે અમેરિકાના બે એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. આ દુર્ઘટના હવામાં રિફ્યૂઈલિંગ વખતે બની હતી. દુર્ઘટનામાં છ નૌસૈનિકોના ગુમ થયાના અહેવાલ છે. દુર્ઘટનાગ્રસ્ત થનારા એરક્રાફ્ટમાં એક એફ-16 ફાઈટર અને બીજું સી-130 ટેન્કર હતું. આ…

રશિયા અને અમેરિકા આમને-સામને, પુતિનની ટ્રમ્પને સીધી ચેતવણી

ઈન્ટરમીડિએટ-રેન્જની ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રીટીને લઈને રશિયા અને અમેરિકા આમને-સામને છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિને તીખી પ્રતિક્રિયા આપી છે. પુતિને ક્હ્યુ છે કે અમેરિકા પ્રતિબંધિત મિસાઈલોને વિકસિત કરશે. તો રશિયા પણ આવી મિસાઈલો બનાવવાનું ચાલુ…

ઉત્તર કોરિયાએ મિસાઈલ બેઝને અપગ્રેડ કર્યો અને નવા બેઝનું પણ નિર્માણ કર્યું : મીડિયા અહેવાલ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચેની જૂનમાં યોજાયેલી મુલાકાત તાજેતરની સૌથી ચર્ચિત મુલાકાતોમાંથી એક હતી. આ બેઠકમાં કિમ જોંગ ઉને પોતાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો પર રોક લગાવવા માટે સંમતિ વ્યક્ત કરી હતી. પરંતુ…