Archive

Category: World

સાપ બતાવીને કર્યો રેપ, પકડાયો એ રીતે કે…

ચીનના એક હોટલમાં એવો કિસ્સો બન્યો કે જેણે બધાને વિચારતા કરી દીધા છે. થયું એવું કે ચીનના Jiangxiમાં એક હોટેલ રૂમમાં એક વ્યક્તિની લાશ અને સાથે ત્રણ સાપ મળ્યાં. તેને જોઈને ફાયરફાયટરને બોલાવવામાં આવ્યાં. તેઓએ જોયું કે એક સાપ હોટેલનાં…

મેકઅપનાં શોખીન જરા ચેતી જજો, નહીંતર ચહેરો પણ જોવો નહીં ગમે પોતાનો

પેરિસની 19 વર્ષની એસ્ટિલે લોકલ સુપરમાર્કેટમાંથી વાળમાં મૂકવા માટે ડાઈ ખરીદી હતી. ડાઈના પેકેટ પર આપેલા સ્ટેપ્સના આધારે એસ્ટિલે ડાઇને માથા પર લગાવી. ડાઈના લગાવ્યાંના થોડા સમય પછી એસ્ટિલને શ્વાસ લેવાની તકલીફ થવા લાગી અને માથામાં ખજવાળ આવવા લાગી. બીજા…

અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાનોનો હુમલો, સિક્યુરિટી કંપનીને જ બનાવી નિશાન

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ખાતેના બ્રિટિશ સિક્યુરિટી કંપનીના પરિસરની બહાર થયેલા પ્રચંડ વિસ્ફોટ અને ગોળીબારમાં ઓછામાં ઓછા દશ લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. તાલિબાનો દ્વારા હુમલાની જવાબદારી લેવામાં આવી છે. આ હુમલામાં અન્ય 19 લોકો ઘાયલ થયાના પણ અહવાલ છે….

સ્ટોકહોમમાં એરઈન્ડિયાની ફ્લાઈટ એરપોર્ટ ખાતેની એક ઈમારત સાથે અથડાઈ, કોઈ જાનહાનિ નહીં

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બુધવારે એરઈન્ડિયાની એક ફ્લાઈટ એરપોર્ટ ખાતે એક ઈમારત સાથે અથડાઈ હતી. આ ફ્લાઈટમાં 179 પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. જો કે આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈપણ જાનહાનિ થઈ નથી. દુર્ઘટનાના કારણોની હાલ જાણકારી મળી શકી નથી. પોલીસનું કહેવું…

ઈમરાન ખાને દોસ્તીની વાતો કરી પરંતુ માનસિકતા દેખાઈ કંઈક આવી

પંજાબમાં ભારત અને પાકિસ્તાનની સરહદ પર આવેલા કરતારપુર સાહિબના દર્શન માટે બની રહેલા કોરિડોરના નામે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ગરમાવો લાવવાનો પ્રયાસ થયો. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પોતાના સંબોધનમાં દોસ્તીનું ગાણુ ગાવાની સાથે કાશ્મીરને સમસ્યા ગણાવી. જો કે આતંકવાદના મુદ્દે…

એક જ વ્યક્તિએ મૉલમાં શૉપિંગ કરી રહેલા તમામ ગ્રાહકોનું બિલ ચૂકવી દીધું, કારણ રસપ્રદ

ખરીદી કરવી કેટલી સારી લાગે છે, પરંતુ તેના માટે તમારે એ પણ વિચારવુ પડે છે કે તમારી પાસે શૉપિંગ કરવા માટે પૂરતા પૈસા છે કે નહીં. પરંતુ વિચાર કરો, તમે મૉલમાં જઈને પોતાની મનપસંદ ચીજ વસ્તુઓ ખરીદી અને તેનું બિલ…

તમારી લાઈફમાં નથી ગર્લફ્રેન્ડ તો પહોંચી જાઓ અહીં, મળશે ભાડે અને સાથે આ છૂટ પણ

આજકાલ યુવાનોમાં હંમેશા ગર્લફ્રેન્ડ બનાવવાની સ્પર્ધા ચાલે છે. પાર્કમાં બેઠેલા અથવા રસ્તા પર ફરતા યુગલોને જોઈને સિંગલ યુવાનોને હંમેશા લાગે છે કે કદાચ તેમની પણ કોઈ ગર્લફ્રેન્ડ હોય. જેની સાથે તેઓ પોતાના દિલની વાત શેર કરી શકે. પરંતુ તમને જાણીને…

ગોવિંદાના ‘કિસી ડિસ્કો મેં જાયે’ ગીત પર પાકિસ્તાનના પોલિસ ઓફિસરે કર્યો એવો ડાન્સ કે…

પોલીસની નોકરી એ જવાબદારી ભરી છે. ક્યારેક મજાકમસ્તી ભારે પડી જાય છે. આવું જ થયું છે એક પાકિસ્તાની પોલીસ ઓફિસર સાથે. ઘરમાં એક મહિલા સાથે ટીકટોક પર એક વીડિયો બનાવવામાં નોકરી ખોવાનો વારો આવ્યો છે. ટીકટોક આજે લોકપ્રિય થઈ રહી…

અધધધ….પ્લેન ઉડાવતા ઉડાવતા પાયલોટને ઉંઘ આવી ગઈ અને પછી થયું જોયા જેવું

ઑસ્ટ્રેલિયામાં એક અજીબ ઘટનાં ઘટી છે. અહીં એક પાઈલોટ પ્લેન ઉડવતા ઉડાવતા ઊંઘી રહ્યો હતો. અને પરિણામે પ્લેન 46 કિલોમીટર આગળ નીકળી ગયું. માહિતી અનુસાર પાઇલોટ એક માલવાહક પ્લેન ઉડાવી રહ્યો હતો અને આ સમય દરમિયાન આ ઘટનાં ઘટી. હવે…

જ્યારે રસ્તા પર ગાઉન અદ્ધર કરીને દુલ્હનો દોડવા લાગી, નજારો જોવા જેવો

પોતાના લગ્નનો દિવસ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે અને આ સમયનો તે વ્યક્તિ કાગડોળે રાહ જોતો હોય છે. અત્યાર સુધી લગ્નના દિવસે તમે દુલ્હનને શરમાતા, સંકોચ અનુભવતા અને શાંત જોઈ હશે, પરંતુ અમે તમને જે તસ્વીર બતાવવા જઈ રહ્યાં…

વેઇટરને એક બિલાડીએ 10 કરોડ ડોલરની આસામી બનાવી દીધી, રસપ્રદ છે કિસ્સો

મોટા ભાગે લોકો તેના ઘરમાં પાલતુ પ્રાણીઓ પાળવાનુ પસંદ કરે છે. જેમાંથી મોટાભાગના લોકો ઘરમાં કૂતરાને પાળવાનુ પસંદ કરે છે. લોકો વિચારે છે કે કૂતરાને પાળવો તેના માટે ફાયદાકારક બની શકે છે. કારણ કે કૂતરો તેના ઘરની રખેવાળી કરવામાં મદદ…

બ્રિટેનની મહારાણી કરતા 10 ગણા વધુ સમૃદ્ધ છે આ મહિલા, અબજોપતિઓમાં થયા સામેલ

બ્રિટેન (યુકે)માં વિશિષ્ટ વ્યવસાય, ઓનલાઇન શરત કંપની બેટ 365 ગ્રુપ સ્થાપક અને સીઇઓ ડેનિસ કોટેસ બ્રિટેનની મહારાણી કરતા 10 ગણા વધુ સમૃદ્ધ છે. આ અવતરણ એકાઉન્ટ્સના નવીનતમ અહેવાલો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બ્લૂમબર્ગ અબજોપતિઓની અનુક્રમણિકા અનુસાર, 51 વર્ષીય ડેનિસ…

મંગળ પર નાસાના ઈનસાઈટનું થયું લેડિંગ, 26 માસ સુધી કરશે કામ

મંગળ ગ્રહના રહસ્યોને ઉકેલવા માટે નાસાનું રોબોટિક માર્સ ઈનસાઈટ લેન્ડર સોમવારે રાત્રે સફળતાપૂર્વક લાલગ્રહની જમીન પર ઉતર્યું છે. ઈનસાઈટ મંગળ ગ્રહની આંતરીક સંરચના પૃથ્વીથી કેટલી અલગ છે. તેની જાણકારી મેળવવામાં આવશે. નાસાએ ઈનસાઈટનું મંગળ પર ઉતરાણનું લાઈવ પ્રસારણ કર્યું હતું….

પાવર બેંકમાં સોનુ ચોરી કરીને જતો હતો અને જે રીતે પોલિસે પકડ્યો એ જોવા જેવુ હતુ

કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે ચેન્નઈ એરપોર્ટ પરથી રવિવારે છ મહિલા મુસાફરો પાસેથી આશરે બે કિલોગ્રામ સોનાની ધરપકડ કરી હતી. તેની કિંમત 63 લાખ રૂપિયા છે. આ મહિલા મુસાફરોમાં પાંચ શ્રીલંકાની અને એક ભારતની મહિલા છે. અધિકારીએ કહ્યું કે કે ભારતીય મહિલા સિંગાપુરથી…

video: આ જોઈને તમે કહેશો કે જો આવા દુકાનદાર હોય તો કોઈ ચોરની હિમ્મત નથી કે….

ચોર દર વખતે ચોરી કરીને જ જાય એ જરૂરી નથી. કેટલીક વખત ચોરને પણ ભારે પડી જતું હોય છે. કૅનેડામાં લૂંટ માટે ઝવેરાતની દુકાનમાં કેટલાક ચોર આવ્યા. જે પછી દુકાનના માલિકો તલવાર લઈને આવ્યાં અને તેનો સામનો કર્યો. માલિકે એક…

આપણે સૌ કોઈ એક જ માતા-પિતાના સંતાન: વૈજ્ઞાનિકોનો અત્યાર સુધીનો મોટો દાવો

તમે ક્યારેય ને ક્યારેય એ સાંભળ્યું કે વાંચ્યું તો હશે જે કે આપણે સૌ એક જ માતા-પિતાના સંતાન છીએ. હવે અમેરિકાના વૈજ્ઞાનિકોના આ દાવા સાબિત પણ થઈ ગયા છે કે આપણા માતા-પિતા એક જ છે. આ દાવાએ આદમ (પ્રથમ પુરુષ)…

પહેલી વખત 3000 વર્ષ જુના શવને ખોલ્યા, હાલત તમે ખુદ જ જોઈ લો

ઇજિપ્તમાં લગભગ 3000 વર્ષ જૂના શવને ખોલવામાં આવ્યાં છે. ઉત્તરીય ઇજિપ્તીયન યકૃતમાં શવપેટીમાં પાદરી અને તેની પત્નીનાં સુરક્ષિત શવ મળી આવ્યાં છે. આ ઐતિહાસિક શવપેટી એક ગુંબદના ખોદકામમાં મળી આવી હતી. ફ્રેંચ-આગેવાનીવાળી ટીમે આ મહિને શવપેટી શોધી કાઢી હતી. શવપેટી…

અમેરિકા ખરેખર ચંદ્ર પર પહોંચ્યું છે કે નહીં, રશિયાએ બનાવી આ ટેક્નોલોજી

રશિયાની રોસ્કોસમોસ અંતરીક્ષ એજન્સીએ કહ્યું છે કે ચંદ્ર પર જનારા તેમના પ્રસ્તાવિત મિશનનું કામ એ સત્યાપિત કરવાનું હશે કે શું હકીકતમાં અમેરિકા ચંદ્ર પર પહોંચ્યું છે. દિમિત્રી રોગોજિને શનિવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે અમેરિકા ખરેખર…

બાપ બીજી પત્ની સાથે મળીને દિકરા સાથે કરતો હતો અશ્લીલ અડપલા, અને જો છોકરો ના પાડે તો….

આ થોડો વિચિત્ર અશ્લીલ કિસ્સો છે. ઇંગ્લેન્ડના બર્કશાયરમાં 11 વર્ષનાં છોકરા પર તેના પિતા અને સાવકી માતા દ્વારા જાતીય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પિતાએ વર્ષો પછી અદાલતમાં કહ્યું કે તેણે પુત્ર સાથે એ માટે આમ કર્યું કારણ કે તેને ‘ગેની…

માલીમાં અલકાયદાના 30 આતંકી ઠાર, ફ્રાંસની સેનાની મોટી કાર્યવાહી

ફ્રાંસના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેના આતંકવાદ વિરોધી દળોએ માલીમાં અલકાયદા સાથે સંકળાયેલા ત્રીસ જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. ફ્રાંસના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ ટ્વિટર પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ગુરુવાર અને શુક્રવારની રાત્રે ચલાવવામાં આવેલા અભિયાનમાં…

બાળકોના ક્રિકેટ મેચમાં આ રીતે સાત લોકો મોતને ઘાટ ઉતર્યાં

પાકિસ્તાનના અશાંત વિસ્તાર પખ્તુનખ્તામાં બાળકોનાં બે જૂથો વચ્ચે એક ક્રિકેટ મેચ દરમિયાન શનિવારે ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે. પોલીસ ઉપ-નિરીક્ષક ઇજાઝ ખાને કહ્યું કે આ ઘટના એબોટાબાદ જિલ્લામાં થઈ હતી. અહીં બાળકો વચ્ચેના ક્રિકેટ મેચ દરમિયાન લડાઇ પછી…

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આતંકી વિસ્ફોટ, 25નાં મોત 30 ઘાયલ

પાકિસ્તાનના અશાંત ગણાતા વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં જોરદાર આતંકી વિસ્ફોટ થયો. ભીડભાડવાળા બજારમાં શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા. જ્યારે કે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે કબીલાવાળા જિલ્લા ઔરકઝઈ જિલ્લાના કલાયા વિસ્તારમાં જુમ્મા…

પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ બહાર આતંકી હુમલો : બ્લાસ્ટ બાદ ફાયરિંગ, 2નાં મોત

પાકિસ્તાનમાં કરાચીમાં ચીની દુતાવાસ બહાર આતંકી હુમલો થયો. કેટલાક હુમલાખોરોએ બોમ્બ બ્લાસ્ટ અને આડેધડ ફાયરિંગ કર્યા. આ અથડામણમાં પાકિસ્તાન પોલીસના બે સુરક્ષાકર્મીઓના મોત થયા છે. જ્યારે બે આતંકી પણ માર્યા ગયા છે. આ બ્લાસ્ટ ભારતી સમય મુજબ સવારે 10 વાગ્યે…

જાણો અંદામાન-નિકોબારના નોર્થ સેન્ટિનેલ ટાપુ પરના આદિવાસીઓ વિશે વિગતે

અંદામાન-નિકોબારના નોર્થ સેન્ટિનેલ ટાપુ પર આદિવાસીઓએ એક અમેરિકનની તીર છોડીને હત્યા કરી નાંખી. આ ટાપુ પર રહેતા આદિવાસીઓને બાહ્ય દુનિયા સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કે વ્યવહાર ન પસંદ નથી. સેન્ટિનેલ પર કેહવાતા આદિવાસીઓ હજારો વર્ષ પુરાણી પરંપરાગત જિંદગી જીવે છે….

અંદામાનના નોર્થ સેન્ટિનેલ ટાપુમાં આદિવાસીઓએ અમેરિકના નાગરિક જોન એલનની કરી હત્યા

નોર્થ સેન્ટિનેલ ટાપુ પર પ્રવેશવાનો પ્રયાસ કરતાં અમેરિકનની આદિવાસીઓએ હત્યા કરી. નોર્થ અંદામાન-નિકોબાર દ્વિપ સમુહમાં આવેલું છે. 27 વર્ષીય અમેરિકી નાગરિક જોન એલન ચો અંદામાનની છઠ્ઠી વખત મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે આ નોર્થ સેન્ટિનેલ ટાપુની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત…

ટ્રમ્પના જમાઇ અને દીકરી જેસલમેર આવી રહ્યાં છે, ઉદ્યોગપતિ પરિવારનો છે લગ્ન સમારંભ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર આ સપ્તાહે એક લગ્નમાં સામેલ થવા માટે રાજસ્થાનના જેસલમેર આવે તેવી શક્યતા છે. કુશનરની સાથે તેમના પત્ની અને ટ્રમ્પના પુત્રી ઈવાંકા પણ જેસલમેર આવે તેવી સંભાવના છે. જો કે આને લઈને હાલ કોઈ…

ક્રિકેટરને થઈ હતી ફાંસીની સજા, પત્ની ધરાવતી હતી અવૈધ સંબંધો, રસપ્રદ છે કેસ

સામાન્ય માણસ હોય કે કોઈ પ્રખ્યાત વ્યક્તિ કાયદો તેના માટે એકસમાન હોય છે. જો કોઈ કાયદા વિરુદ્ધ કામ કરે તો તેને સજા મળે જ છે. આવો જ એક કિસ્સો છે જેમાં એક ક્રિકેટરને ફાંસી આપવામાં આવી હતી. આ ક્રિકેટર હતો…

અફઘાનિસ્તાનના કાબુલમાં મૌલવીઓની સભામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ, પચાસના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ધાર્મિક નેતાઓની એક બેઠક પર થયેલા આત્મઘાતી હુમલામાં પચાસ લોકોના માર્યા જવાના અહેવાલ છે. ઈસ્લામના પયગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસના અવસરે મૌલવીઓની સભામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં પચાસ લોકોના મોત ઉપરાત અન્ય ડઝનબંધ લોકો…

પબના ટોયલેટમાં દેવી-દેવતાઓનાં ફોટો જોઈ ગઈ નારી અને જે કર્યું છે….

ભારત એટલે ધર્મનો દેશ. અને જ્યાં ભારતીય લોકો રહે છે ત્યાં પણ જો ઘાર્મિક વસ્તુને લઈને કોઈ બાબત હોય તો બબાલ થાય જ. અમેરિકાના ન્યૂયોર્કના એક પબમાં વીઆઇપી ટોયલેટમાં હિન્દુ દેવી-દેવતાઓનાં ફોટો લગાવવાની બાબત સામે આવી છે. ઓહિઓમાં રહેતી ભારતીય-અમેરિકન…

આ છે દુનિયાનો એકમાત્ર એવો ક્રિકેટર જેને ફાંસી અપાઈ હતી, કારણ ચોંકાવનારું

વિશ્વભરમાં કેટલાંક એવા ખેલાડી છે, જેને મારામારીના કારણે અથવા મેચ ફિક્સિંગના કારણે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પરંતુ શું તમે એવુ સાંભળ્યું છે કે કોઈ ક્રિકેટ ખેલાડીને ફાંસીની સજા મળી હોય. નહીં ને… પરંતુ આ બિલકુલ વાસ્તવિક છે. આ…