Archive

Category: News

ઘડી ખમ્મા ગુજરાતીઓને, દરેક શહીદનાં પરિવારને 2.50 લાખ રૂપિયાની સહાય દ્વારા આપશે શ્રદ્ધાંજલિ

કાશ્મીરના પુલવામાં ખાતે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં CRPFના 41 બહાદુર જવાન શહીદ થયા છે. આ ઘટના ને લઈ દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહીદ પરિવારના વ્હારે સુરતના લોકો સામે આવ્યા છે. વીર મારુતિ જવાન ટ્રસ્ટ દ્વારા…

આંતકવાદીઓને તબાહ કરવા માટે સૈનિકો જે પગલા લેવાનાં છે તે સાંભળીને બોલશો કે ‘બરાબર છે’

જમ્મુ-કાશ્મીરની ધરતીને રકતરંજીત કરનારા પાકિસ્તાન સામે ભારત સરકાર કડક કાર્યવાહીનું આશ્વાસન આપી રહી છે. અને સાથે જ કહી રહી છે કે સેનાને કાર્યવાહી કરવા માટે ખુલી છૂટ અપાઇ છે. ત્યારે આવો જાણીએ કે પાકિસ્તાનને તેની ભૂલનો અહેસાસ કરાવવા માટે ભારતીય…

ધારો કે તમે શહીદોને શ્રદ્ધાંજલિ આપો છો અને કોઈ બાજુમાં આવીને બોલે કે ‘પાકિસ્તાન જીંદાબાદ’, અહીં એવું થયું અને….

મહારાષ્ટ્ર સ્થિત પૂણેમાં એક રેલવે કર્મચારીને પાકિસ્તાનના સમર્થનવાળા સૂત્રોનો આરોપ લગાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, 39 વર્ષીય ઉપેન્દ્રકુમાર વીર બહાદુર સિંઘ લોનાવલામાં રહે છે એણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યાં હતાં. આ સમય દરમિયાન કેટલાક સ્થાનિક લોકો પુલવામા…

પુલવામાં હુમલા બાદ મોદી સરકારે લીધા આ 9 મોટા નિર્ણય, આજે આર-યા- પારનો થશે ફેંસલો

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. ત્યારે શુક્રવારે સરકારે એક પછી એક કાર્યવાહી કરીને પ્રપંચી પાડોશી પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આવો જાણીએ પુલવામા હુમલા બાદ સરકારે અત્યાર સુધી ક્યાક્યા પગલા ભર્યા છે. પુલવામામાં સીઆરપીએફના…

પીએમ મોદીએ આપી ખાતરી કહ્યું, જવાનો પર ભરોસો રાખો… સેનાને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે

પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચી ગયા છે. જ્યાં લોકોએ તેમનું સ્વાગત ત્રિરંગો લહેરાવીને કર્યું છે. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરના પ્રજાજનોમાં પાકિસ્તાન સામે બદલો લેવાની માંગણી પ્રબળ બની…

ઉત્તર ભારતમાં ફરી ઠંડી વધવાની શક્યતા, હિમાચલ પ્રદેશમાં હીમવર્ષા, ઉત્તર પ્રદેશમાં 3ના મોત

હિમાચલ પ્રદેશના ડેલાહાઉઝી, કુફરી અને મનાલીમાં ફરી બરફ પડતાં હવામાનમાં એકદમ પલ્ટો આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચંબા જિલ્લામાં ડેલહાઉઝી, શિમલામાં કુપરી અને કુલ્લુમાં મનાલીમાં બરફ પડ્યો હતો. આ સાથે જ ઉત્તર ભારતમાં…

‘લોકસભાની ચૂંટણીને રોકી દો, પાકિસ્તાનને ઠોકી દો’ મોદીએ કહેવા છતાં ગુજરાત ભાજપા મંત્રીએ બફાટ માર્યો

ગુજરાતના કેબિનેટ કક્ષાના વન મંત્રી ગણપત વસાવાએ આવેશમાં આવીને એવો બફાટ કર્યો છે કે લોકસભાની ચૂંટણીને રોકી ને પણ પહેલાં પાકિસ્તાનને સાફ કરવું જોઇએ. તેમણે એક પ્રવચનમાં કહ્યું છે કે “લોકસભાની ચૂંટણીને રોકી દો, પાકિસ્તાનને ઠોકી દો.”– સિનિયર મંત્રીના આ…

વડાપ્રધાન મોદીએ જેને લીલી ઝંડી આપી હતી તે વંદે ભારત ટ્રેન પાટા પર લપસી પડી, શરૂ થયાના બીજા જ દિવસે બે વાર બ્રેક ડાઉન

વડાપ્રધાન મોદીએ જેને લીલી ઝંડી આપી રવાના કરી હતી તે ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી વંદે ભારત ટ્રેન તેની વળતી મુસાફરીમાં આજે અટવાઇ ગઇ હતી અને વારાણસીથી દિલ્હી પરત ફરતાં  તે પાટા પર લપસી પડી હતી. જો કે ઘટનામાં કોઇને ઇજા…

રાજસ્થાનમા નવ દિવસથી ચાલતા ગુર્જર આંદોલનનો આખરે અંત આવ્યો, આ આપી લેખિતમાં આપી ખાતરી

રાજસ્થાનમાં છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા ગુર્જર આંદોલનનો આખરે અંત આવ્યો છે. રાજસ્થાનમાં પાંચ ટકાની માંગ સાથે ગુર્જર સમૂદાય આંદોલન પર ઉતર્યો હતો. આ મામલે રાજ્ય સરકારની લેખિત ખાતરી મળતા ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલાએ શનિવારે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત…

કાશ્મીરને પણ ભોગવવું પડે છે, પુલાવામાં હુમલા પછી આ બે મોટી કંપનીએ કાશ્મીરી કર્મચારીઓને ક્હ્યું બાય બાય

પુલાવામામાં થયેલ આતંકી હુમલા બાદ દેશની સૌથી મોટી ફાર્મા કંપની Zydus Cadila અને Macleods Pharmaએ પોતાનાં કાશ્મીરી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. કંપનીએ જાણકારી આપતા કહ્યું હતું કે આ અધિકારીઓએ સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી મેસેજ કર્યા હતા જેને કારણે…

રાજનાથસિંહના નિવાસ સ્થાને જાસુસી સંસ્થાઓના ટોચના અધિકારીઓની બેઠક મળી, આગામી રણનીતી ઘડવામાં આવી

પાકિસ્તાની આતંકવાદના સફાયા માટે ભારત પણ તૈયારી કરી રહ્યું છે. જેના ભાગરુપે ભારતની મોટી જાસુસી સંસ્થાઓના ટોચના અધિકારીઓની એક બેઠક ગૃહ પ્રધાન રાજનાથસિંહના નિવાસ સ્થાને મળી હતી. આ દરમિયાન એક ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે કે જેને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક…

PM મોદી ઓન એક્શન મોડ, એક જ પગલું ભર્યું અને પાકિસ્તાનને સીધા 3500 કરોડમાં ઉતારી દીધું

પાકિસ્તાનના આતંકી સંગઠનો હવે દિવસે ને દિવસે કાશ્મીરમાં હુમલા કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સૈન્યને તો એલર્ટ કરી દેવામાં આવ્યું છે સાથે પાકિસ્તાનને આર્થિત રીતે પણ નબળો પાડવાની તૈયારી ભારતે કરી લીધી છે. ભારતે પાકિસ્તાનથી આયાત થતી બધી જ…

એક હુમલાનાં ઘાવ હજુ રૂજાયા નથી ત્યાં બીજો આંતકી હુમલો, એક મેજર શહીદ જવાન ઘાયલ

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા ગોઝારા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા છે. આ ઘટના બાદ જમ્મુમાં આ હુમલાની નિંદા સાથે ભારે હિંસક દેખાવો થયા છે. લોકો રસ્તા પર ઉતરીને આતંકીઓના ખાતમા માટે દબાણ બનાવી રહ્યા છે. પરિસ્થિતિને કાબુમાં લેવા…

રામ કથાકાર મોરારી બાપુ તરફથી જાહેરાતઃ શહીદોના પરિવારને કરશે આ મદદ

પુલવામા આતંકી હુમલા બાદ 40 શહિદોનાં પરિવારજનો માટે ચારેતરફથી મદદનો ધોધ વહિ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સહિત દેશનાં જાણીતા ઉદ્યોગ સમુહો સહિત અનેક લોકો અને સંસ્થાઓ શહિદોનાં પરિવાર માટે ફંડ એકઠુ કરી રહ્યા છે. જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ…

પુલવામા ઘટના બાદ આ એક્ટ્રેસ થઈ ગુસ્સે, કહ્યું સર્જીકલ સ્ટ્રાઈક-2 કરવામાં આવે

પુલવામા હુમલા બાદ દેશભરમાં ગુસ્સો આકાશને આંબી ગયો છે. સામાન્ય લોકો સહિત વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો પણ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.ફિલ્મ જગત,ઉદ્યોગ જગત સહિત રમત-ગમતનાં ખેલાડીઓ પણ લાલચોળ થઈ ગયા છે. ત્યારે સર્જીકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ “ઉરી”માં મહત્વપૂર્ણ ભૂમિકા…

ઓપરેશન ઓલઆઉટ માટે આ હુમલો કાંટા સમાન, 200ને માર્યા છતાં 300 આતંકવાદીઓ હજુ કાશ્મીરમાં જ છે

પુલવામા હુમલો ઓપરેશન ઓલઆઉટને માટે સીધો પડકાર છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ તરફથી થઇ રહેલા દાવાઓ સામે સવાલ ઉઠ્યા છે. જો ઓપરેશન ઓલ આઉટથી આતંકવાદીઓને કમર તુટી ગઇ હતી તો પછી જૈશના આતંકવાદીઓ પુલવામા હુમલો કરવામાં કેવી રીતે સફળ થયા….

રિલાયન્સે શહીદોનાં બાળકો માટે જે જાહેરાત કરી એ એક ગુજરાતી બિઝનેસમેન જ કરી શકે

રિલાયન્સ ફાઉન્ડેશન જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં શહીદ સૈનિકોના પરિવારોને મદદ કરવા આગળ આવી ગયું છે. પ્રેસ દ્વારા ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે “એક નાગરિક અને કોર્પોરેટ નાગરિક હોવાના નાતે અમે અમારી સુરક્ષા દળો અને સરકારની પાછળ સંપૂર્ણપણે હંમેશા ઉભા છીએ.” શહીદો…

સાહેબ આ બે બાળકો દેખાય છે એને તો એ પણ નથી ખબર કે આ બધું શું થઈ રહ્યું છે

ગુરુવારે પુલવામા હુમલામાં ધોલપૂરાનાં ભાગીરથ સિંહ પણ વીરગતીને પામ્યાં છે. જેવા જ તેમની શહાદતના સમાચાર ઘર પહોંચ્યા કે ઘરમાં ગુસ્સો આવી ગયો હતો. ભગીરથને બાળપણમાં તેની માતાનો પ્રેમ મળ્યો ન હતો. ગામના લોકોએ કહ્યું કે શહીદ ભાગીરથ સિંહ જ્યારે લગભગ…

Big breaking: આંતકવાદીઓનો અડ્ડો ઝડપાયો, સૈનિકો હવે ગણી ગણીને બદલો લેશે

પુલવામા હુમલાની તપાસ જેમ આગળ ચાલી રહી છે એમ એમ આતંકવાદીઓનું લોહિયાળ ષડયંત્ર ખુલ્લુ થઈ રહ્યું છે. એનઆઈએની તપાસમાં તે મળી આવ્યું છે કે જમ્મુ અને શ્રીનગરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 20 થી 25 કિલોમીટરની ત્રિજ્યામાં આતંકવાદીઓ પોતાની હોટ બેડ પાથરીને…

‘તમે લડી લ્યો અમે તમારી સાથે છીએ’ લાદેનને ઘરમાં ઘુસીને મારનાર અમેરિકાએ ભારતને સાથ આપ્યો

યુ.એસ. નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જ્હોન બોલ્ટને પુલવામા થયેલા જમ્મુ કાશ્મીરનાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમના ભારતીય સમકક્ષ અજિત ડોભાલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આતંકવાદનો સામનો કરવા અમેરિકા તમારી સાથે છે. પ્રાપ્ત માહિતી…

શરીરનો એક ટૂકડો અહીં અને બીજો ત્યાં હોય એવા શહીદોને કેમ ભૂલાય, દેશ આખો જોશ સાથે આપી રહ્યો છે અંતિમ વિદાય

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના બહાદુર જવાનોની આજે અંતિમવિધિ થવાની છે. ત્યારે શહીદોના પાર્થિવ દેહ વતન પહોંચી રહ્યા છે. જ્યાં તેમના પરિવારજનો ભારૈ હૈયે પોતાના લાડકવાયાના પાર્થિવ દેહને સ્વીકારી રહ્યા છે. તો સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર…

PM મોદીનો એક એક નિર્ણય પાકિસ્તાનને હચમચાવી નાખશે, તમને પ્રશ્ન હોય કે શું કર્યું તો વાંચો આ સમાચાર

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. ત્યારે શુક્રવારે સરકારે એક પછી એક કાર્યવાહી કરીને પ્રપંચી પાડોશી પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આવો જાણીએ પુલવામા હુમલા બાદ સરકારે અત્યાર સુધી ક્યાક્યા પગલા ભર્યા છે. પુલવામામાં સીઆરપીએફના જવાનોની…

PM મોદીએ શુક્રવારે લીલી ઝંડી આપી એ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન એક જ દિવસમાં ખોટકાણી

ભારતની સૌથી ઝડપી ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ ની પ્રસ્થાનના 24 કલાકની અંદર જ ખોટકાણી છે. વારાણસીથી પરત આવતી આ સુપરફાસ્ટ ટ્રેન દિલ્હીથી આશરે 200 કિલોમીટર દૂર હતી અને ટુંડલા જંકશનના આવતા પહેલા જ 18 કિમી દૂર ખરાબ થઈ ગઈ. એક…

આંતકવાદીઓને ભોંય ભેગા કરીને ધૂળ ચટાવનાર જવાનોને ઓળખો છો? જોઈ લો આ લિસ્ટ

બાહ્ય અને આંતરીક ધમકીઓથી ભારત અનેક પડકારોનો સામનો કરે છે. તે જ સમયે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ ફોર્સ (સીએપીએફ) ના સશસ્ત્ર દળો 24 કલાક માટે દેશની સુરક્ષા માટે હંમેશા ખડે પગે છે. તેઓ દેશને સલામતી પૂરી પાડે છે. જો જાણો ભારતમાં…

કેટલી હદે હિંદુસ્તાન નામ ખુંચતુ હશે, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની પર ડાન્સ કર્યો તો સ્કુલ જ બંધ કરાવી દીધી

પાકિસ્તાનની એક શાળામાં બાળકોએ બૉલીવુડ મૂવીનું ‘ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ ગીત પર ડાન્સ કર્યો. જોકે આ ગીત પછી શાળાનું રજીસ્ટ્રેશનને સસ્પેન્ડ કરી દીધું છે. આ બાબત કરાચીની છે. જે સમયે બાળકો તેમની પ્રસ્તુતિ રજૂ કરી રહ્યા હતા તે…

VIDEO : પોખરણ રેન્જમાં ભારતે પાકિસ્તાનને દેખાડી દીધી તાકાત, આપ્યો મેસેજ શાંત રહેજો

રાજસ્થાનના પોખરણમાં વાયુસેનાનો યુદ્ધાભ્યાસ વાયુ શક્તિ 2019 શરૂ થયો છે. જેમાં વાયુસેનાના પ્રમુખે મોટું નિવેદન કર્યું. વાયુસેના પ્રમુખે કહ્યું કે દુશ્મન અમને હરાવી નહીં શકે. દુશ્મન ભારતની તાકાત જાણે છે. આ દુશ્મનના હાંજા ગગડાવી દે તેવી વાયુ સેનાની શક્તિ છે….

ટોપલેસ ફોટોશુટ કરીને આ હિરોઇનને મચાવ્યો હતો હંગામો, આ એક ખરાબ આદતે કરિયર બરબાદ કરી દીધુ

બોલીવૂડની ટોપ હિરોઈનમાં સામેલ મમતા કુલકર્ણી 90નાં દાયકાની સૌથી ખુબસુરત અને જાજરમાન અભિનેત્રી હતી. તેમણે અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સહત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યુ. વર્ષ 1992માં આવેલી ત્રિરંગા ફિલ્મથી મમતાએ ફિલ્મ ઉદ્યોગમાં પા-પા પગલી કરી. આ ફિલ્મ…

ન્યૂડ થઈને કરવી પડશે ઘરની સાફ-સફાઈ, આ કંપની આપી રહી છે એક કલાકના 4,100 રૂપિયા પગાર

ઇંગલેન્ડમાં એક કંપની છે, જે સાફ-સફાઈ કરવા વાળા કર્મચારી શોધી રહિ છે. આ કામ માટે તે કર્માચારીને દર કલાકે 4100 રૂપિયા આપવા માટે તૈયાર છે. જો કે કંપનીની શરતો સાંભળીને તમને નવાઈ લાગશે. આ કંપનીનું નામ “નેચુરિસ્ટ ક્લિનર્સ” છે. જેને…

…તેથી મહિલાએ પાળી રાખ્યા છે જીવજંતુ, પોતાનુ લોહી પીવડાવીને ભરે છે તેનુ પેટ

દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાના અજીબોગરીબ શોખને પગલે ઓળખાય છે. આવી જ એક મહિલા ઈંગ્લેન્ડના લેન્કાશાયર વિસ્તારની રહેવાસી છે, જેને લોહી પીતા જોન્ક પાળવાનો શોખ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલા એવા જોન્કને પોતાનુ લોહી…

રાજસ્થાનમાં 150 ફાયટર પ્લેન ઉતર્યા : શું મોદી સરકાર કરી રહી છે તૈયારી, જાણો શું છે ઘટના

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં આક્રોશ વચ્ચે ભારતની પશ્ચિમ સરહદે વાયુસેનાના 150 જેટલા ફાઈટર પ્લેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ વિમાનોમાં જેગુઆરથી લઈને મિરાજ 2000, સુખોઈ-30  અને મીગ 29નો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના પોખરણમાં આજથી  શરૂ થયેલી…