Archive

Category: India

તેજપ્રતાપ યાદવના છૂટાછેડાની અરજી પર પહેલી વખત સુનાવણી, જાણો શું કહ્યું કોર્ટે

આરજેડી નેતા અને પૂર્વ પ્રધાન તેજપ્રતાપ યાદવના છૂટાછેડાની અરજી પર પહેલી વખત સુનાવણી થઈ. કોર્ટે તેજપ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયને નોટીસ પાઠવીને આગળની સુનાવણી 8 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધી છે. સાથે જે કોર્ટે આદેશ આપ્યો છે કે તેજપ્રતાપની છૂટાછેડા સાથે…

મોદી સરકારે અદાણીને ફાળવી દીધી કોલસાની ખાણો, સુપ્રીમે ખુલાસો માગ્યો

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની કંપનીને કોલાસાની ખાણોમાંથી ખોટી રીતે ફાળવવા પર સુપ્રીમે કોર્ટે કેન્દ્ર સરકાર આરોપ લગાવતા નોટિસ મોકલી હતી. આ અરજી મુજબ જે કોલ બ્લોક્સની ફાળવણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી તેને સંયુક્ત સાહસ હેઠળ અદાણીને ફાળવવામા આવી હતી. સુપ્રીમ…

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ચિદમ્બરમ સામે ફેક્યો પડકાર, કહ્યું GDP પર ચર્ચા કરવા છે તૈયાર

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું છે કે જીડીપી ડેટા પર કોઈ બાજીગરી કરાઈ નથી. તેઓ ચિદમ્બરમ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. મોદી સરકારે પુરોગામી મનમોહનસિંહની સરકારના કાર્યકાળના મોટાભાગના વર્ષોના જીડીપી વિકાસદરના આંકડા ઘટાડ્યા છે. જેને કારણે ભાજપ અને…

GDP આંકડા મામલે ચિદમ્બરમનું નિવેદનઃ નીતિ પંચ બેકાર સંસ્થા, બંધ કરવી જોઈએ

કેન્દ્ર સરકારે બુધવારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે દશ વર્ષના કાર્યકાળમાં દેશના આર્થિક વિકાસ દરના આંકડા ઘટાડી દીધા છે. નવેસરથી કરવામાં આવેલી ગણતરી બાદ જાહેર કરવામાં આવેલા યુપીએ કાર્યકાળના જીડીપીના આંકડામાં લગભગ દર વર્ષે એક ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ…

પઠાનકોટમાં શકમંદોની મૂવમેન્ટ, પંજાબ પોલીસ દ્વારા હાથ ધરાયું સર્ચ ઓપરેશન

પંજાબના ગુરુદાસપુર, પઠાનકોટ અને અમૃતસરમાં શકમંદ વ્યક્તિઓની મૂવમેન્ટ દેખાયાના ઘણાં અહેવાલો તાજેતરમાં સામે આવાયા છે. હવે ફરી એકવાર પઠાનકોટ અને અમૃતસરમાં શકમંદો જોવા મળ્યા છે. પઠાનકોટ ખાતે શકમંદો દેખાયાની જાણકારી સ્થાનિકો દ્વારા પોલીસને આપવામાં આવી છે. પોલીસને જોઈને શકમંદો ફરાર…

વાહ! એક શર્ટથી બચાવ્યાં હજારો લોકોનાં જીવ, મળશે સરકારી નોકરી

ક્યારેક લોકો એવું બહાદુરીનું કામ કરતા હોય છે કે સરકાર તેને નવાજવા માટે મજબુર થઈ જાય છે. 45 વર્ષનાં સ્વપ્ન દેવવર્માને ત્રિપૂરા સરકારે સરકારી નોકરી આપવાનો નિર્ણય લીધો છે. સ્વપનએ પોતાનો જીવ દાવ પર લગાવીને ફુલ સ્પીડમાં આવતી ટ્રેનને રોકી…

GDP વિવાદ પર નાણા મંત્રી અરૂણ જેટલીનો કોંગ્રેસ પર પલટવાર, કહ્યું- પહેલા વખાણ કર્યા અને હવે વિરોધ

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ નવી સીરિઝના જીડીપી ડેટા જાહેર થવા મામલે કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા શાબ્દિક હુમલાનો જવાબ આપ્યો છે. જેટલીએ કહ્યુ છે કે કોંગ્રેસ વિરોધાભાસી વાતો કહી રહી છે. જ્યારે નવા માપદંડો પરક જીડીપી ડેટાની નવી સીરિઝ શરૂ…

ગુજરાતના પાટીદારો માટે મોટા સમાચાર, ફડણવીસ સરકારે આપી મરાઠાઓને અનામત

ગુજરાતના પાટીદારો માટે મોટા સમાચાર એ છે કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત મળવાની માગણીને સ્વીકારી લેવાઈ છે. ફડણવીસ સરકાર મહારાષ્ટ્ર વિધાનસભામાં વિઘેયક લાવી છે. જે 30મી નવેમ્બર સુધી પારીત થઇ જાય તેવી સંભાવના છે. સરકાર 5મી ડિસેમ્બરથી મરાઠાઓને અનામત…

ઘરમાં હતો પતિનો મૃતદેહ, મતદાન બાદ કર્યા અંતિમ સંસ્કાર, કહાની રસપ્રદ

પન્ના જિલ્લાના પવઈ વિધાનસભાના શાહનગર વિકાસખંડના પુરૈનામાં એક મહિલાએ મતદાન બાદ પતિના અંતિમ સંસ્કાર કર્યા. મુનિયા બાઈ (51)ના પતિ સુંદર આદિવાસીની મોત મંગળવારે મોડી રાત્રે લકવાની બિમારીને કારણે થઈ હતી. બુધવારે મતદાન હતું. મુનિયા બાઈ અને તેના પરિવારે નિર્ણય લીધો…

CBI Vs સરકારઃ SCમાં આલોક વર્માના વકીલની રજૂઆત, ટ્રાન્સફરમાં નિયમોનું ઉલ્લંઘન

સીબીઆઈના ફોર્સ લીવ પર મોકલાયેલા નિદેશક આલોક વર્માને કોઈ રાહત મળી નથી. આ મામલે આગામી સુનાવણી પાંચમી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે સીબીઆઈ નિદેશકની નિયુક્તિ માટે કમિટી કેટલાક પસંદગીના લોકોને ચૂંટે…

હવે માત્ર 5 રૂપિયામાં મળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ, આ છે શરતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનું જો તમારૂ સપનું હોય તો હવે સાકાર થશે. પરંતુ એ માટે તમારે 5 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. એટલું જ નહીં તમારી મોદીજી સાથે મુલાકાત બાદ તમને એક ટીશર્ટ અને કોફી મગ પણ મળશે. નમો એપ પર…

નીટ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, અંડરગ્રેજ્યુએટ મેડિકલ સ્ટૂડન્ટ્સને…

સુપ્રીમ કોર્ટે નીટ મામલે મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે પચ્ચીસ વર્ષ અને તેના કરતા વધુ વય ધરાવતા અંડરગ્રેજ્યુએટ મેડિકલ સ્ટૂડન્ટ્સને નીટમાં સામેલ થવાની મંજૂરી આપી છે. જો કે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે સીબીએસઈના મહત્તમ વયમર્યાદા સંદર્ભેના નિર્ણય…

આતંકી હાફિઝ બગદાદી દેવબંદની દેણ, આતંકવાદનો છે અડ્ડોઃ ગિરિરાજ સિંહ

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે દેવબંદને આતંકવાદનો અડ્ડો ગણાવતા કહ્યું છે કે આતંકવાદી હાફિઝ સઈદ અને બગદાદી પણ દેવબંદમાં શિક્ષણ પામેલા છે. બુધવારે દેવબંદના સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીના દેવીકુંડ પરિસરમાં આવેલા તેમના આશ્રમની મુલાકાતે પહોંચેલા ગિરિરાજસિંહે કહ્યું છે કે ગુરુકુલમાંથી આજ સુધી…

12 આતંકીઓનું બનાવવામાં આવ્યું લિસ્ટ, આ રીતે એક એક કરીને…

ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત સફળ ઓપરેશન ચાલી રહ્યા છે. કારણ કે સ્થાનિકો હવે જાણકારી આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના યુવકોને ભ્રમિત કરાઈ રહ્યા છે. આતંકવાદી નવીદ જટના ઠાર થવા…

દિલ્હીમાં ACPએ મુખ્યાલયના 10 માળથી લગાવ્યો મોતનો કૂદકો, પોલીસમાં ખળભળાટ

દિલ્હી પોલીસના મુખ્યમથકના દશમા માળ પરથી કૂદીને એસીપી રેન્કના પોલીસ અધિકારી પ્રેમ વલ્લભે કથિતપણે આપઘાત કરી લીધો છે. એસીપી પ્રેમ વલ્લભની આપઘાતના કારણનોનો ખુલાસો થયો નથી. મૃતક પાસેથી કઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં. તેના સંદર્ભે હાલ કોઈ જાણકારી…

સુપ્રીમ કોર્ટે નીટ મામલે આપ્યો મોટો ચૂકાદો, શુક્રવાર છે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

સુપ્રીમ કોર્ટે નીટ મામલે મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે પચ્ચીસ વર્ષ અને તેના કરતા વધુ વય ધરાવતા અંડરગ્રેજ્યુએટ મેડિકલ સ્ટૂડન્ટ્સને નીટમાં સામેલ થવાની મંજૂરી આપી છે. જો કે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે સીબીએસઈના મહત્તમ વયમર્યાદા સંદર્ભેના નિર્ણય…

દિલ્હી પહોંચ્યા હજારો ખેડૂતો, મોદી સરકાર પાસે કરી આ માગણીઓ

હજારો ખેડૂતો દેવામાફી અને પાકની યોગ્ય કિંમતની માગણી સાથે ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી પહોંચી ચુક્યા છે. હાલ ખેડૂતો દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં રોકાયેલા છે. તેઓ રામલીલા મેદાન સુધી કૂચ કરી રહ્યા છે. શુક્રવારે ખેડૂતો પોતાની માગણીઓ સાથે સંસદ માર્ગ…

સ્ટોકહોમમાં એરઈન્ડિયાની ફ્લાઈટ એરપોર્ટ ખાતેની એક ઈમારત સાથે અથડાઈ, કોઈ જાનહાનિ નહીં

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બુધવારે એરઈન્ડિયાની એક ફ્લાઈટ એરપોર્ટ ખાતે એક ઈમારત સાથે અથડાઈ હતી. આ ફ્લાઈટમાં 179 પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. જો કે આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈપણ જાનહાનિ થઈ નથી. દુર્ઘટનાના કારણોની હાલ જાણકારી મળી શકી નથી. પોલીસનું કહેવું…

આજે ઈસરોએ ભરી વધુ એક હરણફાળ, 8 દેશોના 31 સેટેલાઈટનું લોન્ચિંગ

ઈસરોએ શ્રીહરિકોટા ખાતેના પોતાના પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ સી-43 દ્વારા પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ભારતીય હાઈપર સ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ કર્યો છે. એચવાઈએસઆઈએસ સિવાય ઈસરો દ્વારા તેની સાથે આઠ દેશોના અન્ય ત્રીસ સેટેલાઈટનું પણ પીએસએલવી સી-43 દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું…

રાજસ્થાનના અલવરની રામગઢ બેઠક પર નહીં યોજાઈ શકે ચૂંટણી, ઘટી એક દુર્ઘટના

રાજસ્થાનના અલવર જિલ્લાની રામગઢ બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર લક્ષ્મણસિંહનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. લક્ષ્મણસિંહનું સવારે નિધન થયું છે. આ મામલે જિલ્લાના ચૂંટણી અધિકારીએ અહેવાલ મંગાવ્યો છે. આ રિપોર્ટ ચૂંટણી પંચને મોકલવામાં આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારના…

ખેડૂતોનાં થશે દેવાં માફ અને મળશે પેન્શન, કોંગ્રેસ ખેડૂતો પર વરસી ગઈ

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જયપુર ખાતે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયથી જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં ઘણાં લોભામણા વાયદાઓ કરવામાં આવ્યા છે. જેમાં કિશોરીઓને નિશુલ્ક શિક્ષણનો વાયદો પણ સામેલ છે. કોંગ્રેસે વાયદો કર્યો છે કે…

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીને શ્વાસ લેવામાં મુશ્કેલી, હોસ્પિટલમાં કરાયા ભરતી

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીને શ્વાસ લેવામાં મુશ્કેલી થયા બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. જો કે હવે જોગીની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે. તબીબોનું કહેવું છે કે અજીત જોગીને સામાન્ય ઈન્ફેક્શન હતું. હવે…

ખાલિસ્તાની આતંકવાદી ગોપાલસિંહ ચાવલા સાથે સિદ્ધુ દેખાતા પાકિસ્તાન મુલાકાત ફરી વિવાદમાં

ઈમરાનખાનની પાકિસ્તાનના વડાપ્રધાન પદે શપથવિધિ દરમિયાન પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાને ગળે લગાડનારા નવજોતસિંહ સિદ્ધૂ હવે એક નવા વિવાદમાં સપડાયા છે. કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસમાં સામેલ થવા માટે વ્યક્તિગત હેસિયતથી સામેલ…

પાકિસ્તાને પીઓકેમાં ધાર્મિક વસ્તી સંતુલનને બદલી નાખ્યું : જનરલ બિપિન રાવત

ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પાકિસ્તાને પીઓકેમાં ધાર્મિક વસ્તી સંતુલનને બદલી નાખ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિત-બાલ્તિસ્તાનમાં યોજનાબદ્ધ રીતે કાશ્મીરીઓની ઓળખને નષ્ટ કરવામાં આવી છે. કરતારપુર કોરિડોરના શિલાન્યાસ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધોની આશાઓ…

મોદી સરકાર માથે વધ્યું એક ટેન્શન, અાજ અને આવતીકાલ સરકાર માટે ભારે

કૃષિલક્ષી દેવામાફીની માગણી સહિતના મુદ્દે આજે રાજધાની દિલ્હીમાં દેશભરમાંથી ખેડૂતો એકત્રિત થવાના છે.અને આવતીકાલે ખેડૂતો સંસદ તરફ કૂચ કરવાના છે.આજે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થશે. આવતીકાલે ખેડૂતો સંસદ માર્ચ કરીને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ પર ચર્ચા માટે સંસદનું…

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોને મળી વધુ એક સફળતા, બે આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોને વધુ એક સફળતા મળી છે. સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં બે આતંકી ઠાર મારવામાં આવ્યા છે. સાઉથ કાશ્મીરમાં પુલવામાના અવંતીપોરામાં સુરક્ષાદળોને…

ઈસરોની વધુ એક હરણફાળ: એક સાથે 31 સેટેલાઈટ કરશે લોન્ચ

ઈસરો ભારતના હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ અને 8 દેશોના 30 અન્ય સેટેલાઈટ લોન્ચ કરશે. ઈસરો પોતાના પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ સી-43 દ્વારા ગુરુવારે સવારે 9.59 કલાકે શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી આ સેટેલાઈટ લોન્ય કરશે. પીએસએલવીની આ 45મી ઉડાન હશે. Update…

મિઝોરમમાં 40 વિધાનસભા બેઠક પર મતદાન સંપન્નઃ 5 વાગ્યા સુધી 75 ટકા

ઈશાન ભારતના રાજ્ય મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપ્ન્ન થઇ. અહીં સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ 75 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. જેમાં સેરચિપમાં 74 ટકા, ચંપઇમાં 72 ટકા, લુંગઇ કોલાસિબમાં 70 ટકા, આઇઝોલમાં…

મધ્યપ્રદેશમાં મતદાનની ટકાવારી જોઈ ભાજપ ગેલમાં, રેકોર્ડબ્રેક મતદાન

બાલાઘાટ જિલ્લાની ત્રણ નક્સલગ્રસ્ત બેઠકો સહીત મધ્યપ્રદેશની કુલ 230 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું. નક્સલગ્રસ્ત ત્રણ બેઠકો પર સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી અને બાકીની બેઠકો પર સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી વોટિંગની પ્રક્રિયા હાથ…

કરતારપુર કોરિડોર ટાણે શીખ વિરોધી રમખાણોનું ભૂત ધૂણ્યું, 88 દોષિતની ફગાવી અરજી

પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરીમાં 1984માં થયેલા શીખ વિરોધી રમખાણોના 88 દોષિતોની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. નીચલી અદાલતે 1996માં તમામ 88 દોષિતોને પાંચ-પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. દોષિતોએ આ સજાની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેના સંદર્ભે 22 વર્ષ…