Archive

Category: Food Funda

આ શિયાળામાં જીભને મળશે સ્વાદનું નવું સરનામું, જાણો કેવી રીતે બને છે એપલ સ્વીટ રસમલાઇ

રસમલાઈ સાંભળતાની સાથે જ મોઠામાં પાણી આવી જાય. આમ તો લગ્ન પ્રસંગે કે કોઈ સારા પ્રસંગે આવું કંઈક સ્વીટ તો બનતું જ હોય છે. પરંતુ રસમલાઈ જેવા લોકપ્રિય સ્વીટમાં ટ્વીસ્ટ લાવીને તેને એક ફલેવર આપવામાં આવે તો કેવું રહે? આજની…

નૂડલ્સને આ રીતે આપી જુઓ Twist, બાળકોનું લંચબોક્સ ચોક્કસથી ખાલી પાછુ આવશે

નૂડલ્સ એક એવી ચાઈનીઝ ડિશ છે જે દરેક ભારતીય બાળકની પહેલી પસંદ બની ગઈ છે. આ વાનગી દરેક પાર્ટીમાં જોવા મળશે. બાળકોને તો નૂડલ્સ પ્રિય હોય જ છે પરંતુ મોટા લોકો પણ આ યાદીમાં સામેલ હોય છે. બાળકોને જો લંચબોક્સમાં…

દિવાળીમાં મહેમાનોનું સ્વાગત કરો આ સ્પેશિયલ વેલકમ ડ્રિન્કથી

દિવાળીનો તહેવાર તો પતી ગયો પરંતુ હજુ પણ મહેમાનોની અવર જવર દરેક ઘરમાં ચાલુંજ રહે છે. મહેમાન આવે એટલે તેમના વેલકમમાં કંઈકને કંઈક ઠંડુ કે ગરમ જેવું કે ચા,કૉફી, કોલ્ડડ્રીન્ક, આઈસ્ક્રીમ વગેરે જેવું પીરસવું પડે છે. પરંતુ આ વખતેમહેમાનોને કંઈક…

આંગળા ચાટતા રહી જશે મહેમાનો જ્યારે દિવાળીમાં બનાવશો ટ્વિસ્ટેડ પુરી

ગુજરાતીઓ જમવાના ખૂબ શોખીન હોય છે. ગુજરાતીઓ અલગ-અલગ પ્રકારની વાનગીઓમાં ગુજરાતી ટ્વિસ્ટ ઉમેરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. સાદી પુરી તોતમે ખાતા જ હશો પરંતુ સાદી પુરીમાં આજે અમે તમને એક ગુજરાતી ટ્વિસ્ટ આપતા સીખવાડીશું. તો આજેઅમે તમારા માટે મસાલા…

શિયાળામાં બોરીંગ પાકને કહો બાય બાય… બનાવો Yummy ચોકલેટ કોપરા પાક

દિવાળી પતે પછી શિયાળાની હવે શરૂઆત થશે. દરેકના ઘરમાં શિયાળામાં અલગ અલગ પ્રકારના પાક બનતાજ હોય છે. શિયાળું પાક સ્વાસ્થય માટે સારા હોવાની સાથે જ તે શિયાળાની ઠંડીમાં આપણા શરીરને અંદરથી ગરમ રાખવાનું કામ કરે છે. પરંતુ આ પાક નાના…

કોઈ પણ ક્રન્ચી સ્નેક સાથે ખાઈ શકાય તેવા Yummy ડીપ ઘરે જ બનાવો

આપણે જ્યારે ઘરે સેન્વીચ, બર્ગર, હોટડોગ, ફ્રાઈઝ બનાવીએ છીએ ત્યારે તેની સાથે ડીપ કરવા માટે સામાન્ય રીતે બોરીંગ ટોમેટો કેચઅપ જ ખાતા હોઈએ છીયે પરંતુ બહારની જેમ જો અલગ અલગ પ્રકારના ડીપ મળી જાય તો મજા આવી જાય. આજે અમે…

રોજ બાળકોને નાસ્તામાં શું આપવું છે સવાલ? તો ઘરે જરૂરથી ટ્રાય કરો પાલક પૌઆ ટીકી 

રોજ સવાર પડેને દરેક ગૃહિણીને એક જ પ્રશ્ન થાય છે કે આજે તે જમવામાં શું બનાવે. જમવાનું તો ઠીક પરંતુ રોજ નવુ નવુ નાસ્તામાં શું બનાવવું તેવો પણ પ્રશ્ન દરેક ગૃહિણીને થતો જ હોય છે. બાળકોને દરોજ નાસ્તામાં કંઈને કંઈ…

માત્ર મેગી જ નથી જે 2 મિનિટમાં બની જાય છે, પનીર તવા પુલાવ પણ બની જશે મિનિટમાં

નવરાત્રીમાં રાત્રે ગરબા રમવા જવા માટે લગભગ ઘરની દરેક મહિલાઓ વહેલા જમવાનું બનાવી લે છે અને તેમાં પણ જે જલદી બની જાય તેવી રેસીપી બનાવવામાં આવે તો ઘરના કામ જલદીથી પૂર્ણ કરીને વધુ સમય માટે ગરબાનો આનંદ માણી શકાય છે….

ઘરે નથી બની રહી બહાર જેવી French Fries? તો એક વખત આ રીતે જરૂરથી બનાવી જુઓ

ફ્રેન્ચ ફ્રાઈઝ સાંદ માટે એક લોકપ્રિય નાસ્તો છે. તેને બાળકો અને મોટા બધા જ પસંદ કરે છે. પરંતુ ઘરે જ્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ છીએ ત્યારે તે બહાર જેવી ક્રીસ્પી નથી બનતી હોતી. આજે અમે તમને જણાવી શું કે બબોર જેવીજ…

બાળકો જ નહી મોટા પણ ચાટશે આંગળા, ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી

જો બાળકોને કંઇક ટેસ્ટી અને હેલ્ધી બનાવીને આપવું હોય તો પનીર ચીલી એક સારો વિકલ્પ છે. આ રેસિપી ઝડપથી બની પણ જશે અને ફક્ત બાળકો જ નહી મોટેરાઓ પણ આંગળા ચાટતાં થઇ જશે. સામગ્રી- પનીર – 35 ગ્રામ (કાપેલા) મકાઈનો…

પાણીપુરી અને મહાભારત વચ્ચે છે ખાસ કનેક્શન, જાણીને ચોંકી ઉઠશો

પાણીપુરી નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. આપણે જેને પાણીપુરી કહીએ છીએ તેને દેશમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. આની સાથે કેટલીક રસપ્રદ કહાની પણ જોડાયેલી છે. તો જોઈએ પાણીપુરી સાથે જોડાયેલી દંતકથા, તેની લોકપ્રિયતા, તેના દેશમાં અલગ…

ચોમાસાની મજા માણો આ ગરમા-ગરમ સ્વાદિષ્ટ ટિક્કી સાથે

ચોમાસાની પધરામણી થઇ ચૂકી છે. ત્યારે લોકોને સ્વાદિષ્ટ અને ચટપટી વાનગીઓ ખાવાનું મન થાય તેમાં કોઇ નવાઇ નથી. મોટાભાગે લોકો ભજીયા કે વડાંપાઉં ખાતા હોય છે, પણ આજે અમે તમને એક એવી વાનગી બતાવીશું જે ખાધા બાદ તમે આંગળા ચાટતા…

શ્રાવણ માસમાં છે ઉપવાસ? તો આજે ટ્રાય કરો ફરાળી ઢોકળા

શ્રાવણ માસમાં ઘણા લોકોને ઉપવાસ હોય છે. અને રોજ સાદું ફરાળી જમવાનું બોરીગ થઈ જતું હોય છે. દરરોજ ફરારી ચેવળો, સાબુદાણાની ખીચડી ખાઈ ખાઈને કંટાળ્યા હોવ તો આજે જ ટ્રાય કરો ગુજરાતીઓની ફેમસ ડીસ ઢોકળા… જીહા ઢોકળા એ પણ ફરારી….

બાળકોને પ્રિય ટેસ્ટી બ્રેડ પિઝા ઘરે બનાવવા છે? લ્યો આ રહી રેસિપી

ફક્ત બાળકો જ નહી મોટેરાઓને પણ પિઝાનું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તો ચાલો ઘરે બ્રેડ પિઝા કેવી રીતે બનાવવા તેની રેસિપી શીખીએ. સામગ્રી- 6 સ્લાઈસ બ્રેડ 1 ટેબલ સ્પૂન અંકુરિત ચણા 1 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ…

આ રીતે ઘરે જ બનાવો ફરાળી ઉત્તપમ, ઉપવાસમાં મજા પડી જશે ખાવાની

શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે એ સાથે જ અનેક તહેવારો પણ શરુ થઈ ગયા છે. જેમાં ઉપવાસ અને એકટાણાનું મહત્વ વધારે હોય છે. ત્યારે દર વખતની જેમ એકની એક ફરાળી આઈટમથી કંટાળો આવતો હોય છે તો આ વખતે કંઈક…

આજે ઘરે બનાવીને ટ્રાય કર્યા ‘પનીર કોર્ન રોલ’

પનીર ભાવતું હોય તેના માટે આ નવી વાનગી પનીર કોર્ન રોલ ટ્રાય ઘરે કરવા જેવી છે. આ રેસિપીમાં પનીરનો સ્વાદ તો મળશે જ સાથે સ્વીટ કોર્નની ફ્લેવર પણ છે. આ રેસિપી નાસ્તામાં બનાવી શકો છો. બનાવવામાં અડધો કલાક જેટલો જ…

આ રીતે ઘરે બનાવો દમ આલુ મસાલા…

શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીનો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું…

માત્ર 2 મિનિટમાં ઘરે બનાવો ચોકલેટ બ્રાઉની!

જો ચોકલેટ અને સ્વીટ ડિશ તમને પસંદ હોય તો બ્રાઉની પણ તમને ભાવતી જ હશે. બ્રાઉનીનું નામ સાંભળીને જ મોંમા પાણી આવી જાય છે. તો બનાવો માઈક્રોવેવમાં ચોકલેટ બ્રાઉની. તો જોઇએ તેની બનાવવાની રીત… 2-4 લોકો માટે બ્રાઉની બનાવવાની સામગ્રી…

વરસાદની સિઝનમાં આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી ડુંગળીના ભજીયા……..

દરેક લોકોને સાંજની ચા સાથે કઇક નમકીન ખાવાનું મન કરતું હોય છે. તો આજે અમે તમારા માટે ભજીયાની વાનગી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી બટેટા, રીંગણ, મિક્સ ભજીયા ટ્રાય કર્યા હશે પરંતુ શુ તમે ક્યારેય ડુંગળીના ભજીયા ટ્રાય કર્યા…

વરસાદમાં ઘરે જ બનાવીને ખાવ ગરમાંગરમ ફ્લાવર મન્ચુરિયન

મન્ચુરિચનનું નામ સંભાળતા જ મોઢામાં પાણી આવી જાય છે. તો વરસાદની આ ઋતુમાં ઘરે જ બનાવો રેસ્ટોરાં જેવું ફુલાવર મન્ચુરિયન તો જાણો તેની બનાવવાની રીત…. સામગ્રીઓ- 1 -ફ્લાવર 1/2 -કપ મેંદો 2 ટી -સ્પૂન કોર્ન ફ્લોર 1 ટી -સ્પૂનમીંઠુ 2…

રવિવારની રજા સાથે માણો ચીઝ કોર્ન બોલ્સ

આજે રવિવાર એટલે કંઇક નવું બનાવવાની ફરમાઇશ પરિવારના દરેક સભ્યની રહેતી હોય છે અને દર વખતે નવું શું બનાવવું તેવી ફરિયાદ દરેક ગૃહિણીઓની રહેતી હોય છે. તો તમારી સમસ્યાના સમાધાન માટે આજના ફૂડ ફંડાની રેસિપી હાજર છે. તો રવિવારની રાજાને…

આજે ઘરે બનાવીને મજા લો સુરતની પ્રખ્યાત આલુપુરી…

આ વાત બધાને ખબર છે. સુરતીઓ ખાવાપીવાના ખૂબજ શોખીન હોય છે. સુરતની ઘારી, ઊંઘીયું, લોચો જેવી અનેક વાનગીઓ વર્લ્ડ ફેમસ છે. આવી જ એક બહુ ફેમસ વાનગી છે આલુપુરી. સુરતની આ આલુપુરી નાનાંથી લઈને મોટાં, બધાંની ફેવરિટ છે. તો જોઇએ…

તમે નાસ્તામાં પૌંઆ તો બહુ ખાધા, હવે ટ્રાય કરો પૌંઆની ટેસ્ટી કટલેટ

ગુજરાતીઓને ત્યાં નાસ્તામાં સામાન્ય રીતે પૌંઆ તો બનતા જ હોય છે. સવારે કે સાંજે ગમે ત્યારે ભૂખ લાગે ઝટપટ બની જતા પૌંઆ ભૂખ સંતોષે છે. જો તમે પૌંઆનું નવું વેરિએશન ટ્રાય કરવા માગતા હોવ તો આજે જ નાસ્તામાં ટ્રાય કરો…

ઝરમર વરસતા વરસાદનો આનંદ બમણો કરશે ક્રિસ્પી બ્રેડ સમોસા

ચોમાસામાં દરેક સાંજની ચા સાથે ગરમા ગરમ પકોડા ખાવાની મજા આવે છે પરંતુ આવામાં સાંજની ચા સાથે ગરમા ગરમ સમોસા મળી જાય તો સોને પે સુહાગા. આજે આપણે ફક્ત સમોસા નહી પરંતુ બ્રેડ સમોસાની રેસેપી જણાવવા જઇ રહ્યાં છીએ.  ચાલો…

આ રીતે ઘરે બનાવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મેથીની પુરી

મેથી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. મેથીના થેપલા, ઢેબરા, મુઠિયા, ભજિયા તો આપણે બનાવીએ જ છીએ, પણ મેથીની પુરી પણ બનાવશો તો નાસ્તામાં ખાવાની મજા પડી જશે.તો જોઇએ તેની બનાવવાની રીત. સામગ્રીઓ- 2 -વાટકી ઘઉંનો લોટ 1\2- વાટકી રવો 4-…

આ રીતે ઘરે બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી મકાઈના ભજિયા….

વરસાદ પડે એટલે તરત ભજિયા ખાવાની ઈચ્છા થાય છે. દાળવડા, બટાકા વડા, કાંદાના ભજિયા આપણે બનાવતા હોઈએ છીએ. પણ ચોમાસામાં મકાઈ પણ મળતા હોય છે. તો આ ચોમાસામાં મકાઈના ભજિયા પણ ટ્રાય કરી જુઓ.તો જુઓ તેની બનાવવાની રીત… સામગ્રીઓ- 1-…

વરસાદમાં ચાની સાથે માણો ચટપટી આલુ કચોરીનો સ્વાદ

ચોમાસામાં કંઇક ચટપટુ ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે અને તેવામાં જો તમે ભજીયા ખાઇને પણ કંટાળી ગયાં હોય તો તમારા માટે અમે લઇને આવ્યાં છીએ ચટાકેદાર વાનગી આલુ કચોરી. આલુ કચોરી સવારે નાસ્તા કે પછી સ્નેકના રૂપમાં ખાઈ શકો…

બાળકોનું જ નહી મોટેરાઓનું પણ મન લલચાવે તેવો ચોકલેટ આઇસ્ક્રીમ આજે જ બનાવો

ચોકલેટ એક એવી વસ્તુ છે જેનાથી સૌકોઇનું મન લલચાઇ જાય છે અને તેમાં પણ જો ચોકલેટ આઇસ્ક્રીમ મળી જાય તો પછી પૂછવું જ શું. ચાલો આજે જ ચોકલેટ આઇસ્ક્રીમ બનાવીને બાળકો જ નહી ઘરના તમામ સભ્યોને ખુશ કરો. સામગ્રી :…

આજે ઘરે બનાવો હૉટલ જેવું જ ટેસ્ટી સિઝલર

સિઝલર આજકાલ સૌના ફેવરેટ છે. પાસ્તા, વેજિટેબલ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ વગેરેથી બનતું સિઝલર મોઢામાં પાણી લાવી દે છે. વારંવાર સિઝલર ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે. પરંતુ હૉટલમાં મળતા મોંઘા સિઝલર ખાવા એના કરતાં ઘરે જ બનાવીએ તો મજા પડી જાય….

ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝી પાસ્તા

પાસ્તા એક એવી ડિશ છે જે નાના બળકોથી લઇને મોટેરાઓ સૌકોઇને મનપસંદ હોય છે. અને તેમાં પણ જો તેમાં ચીઝ ઉમેરવામાં આવે તો નામ લેતાની સાથે જ બાળકોના મોઢામાં તો પાણી જ આવી જાય. ખરુને? તો ચાલો ઘરે જ બનાવીએ…